________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮ )
કક્કાવલિ સુધ-૫.
W
૫ ૪૪૭ !
...
પ્રદીપ પેઠે પ્રકાશી તે છે, આતમ સ્વપર પ્રકાશી જાણું !!; પ્રથમ પ્રભુને અ ંતર્ માંહી, સમજી રાખો !! સર્વસાન. પ્રતિજ્ઞા પાલન થથ રચીને, પ્રકાશ્યું ત્યાંજ પતિજ્ઞા સ્વરૂપ; પ્રતિજ્ઞા પાલન ગ્રંથ ભણે તે, ટાળે સર્વ પ્રકારની ધૂપ, ॥ ૪૪૮ પ્રતિષ્ઠા નિજની પૂરી પામા ! !, પ્રતિષ્ઠા યાગ્ય કરા !! શુભકાજ; પ્રતિષ્ઠાવણુ કિંમત નહીં જગમાં, પ્રતિષ્ઠાયેાગે છેસામ્રાજ્ય. ૫૪૪ા પૂર્ણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી !! સહુ, જ્ઞાનાન ંદ સ્વરૂપી જે; પ્રતિષ્ઠા રક્ષણ માટે સ્નાપણું, કરવુ એછે ગુણુગણુગેઢું. ॥ ૪૫૦ ॥ પ્રબળપણું પ્રગટાવા !! નિજમાં, પ્રખળપણાથી મળતી સહાય; પ્રખળપણામાં સવે શક્તિ, પ્રબળપણે રક્ષાતા ન્યાય. ॥ ૪૫૧ ॥ પ્રોોધ પ્રગટાવા !! અંતમાં, પ્રખેધથી સિદ્ધિ સહુ થાય; પ્રોધ પ્રગટે એવા સર્વે,ગુરૂગમથી સહુ યે !! ઉપાય. ૫ ૪૫૨ ૫ પ્રભાત તે અંતર્ છે અનુભવ, પ્રભુના સાક્ષાત્કારનું ભાન; પ્રભાત પ્રગટાવા !! અંતમાં,—જેથી પ્રગટે કેવલજ્ઞાન. ।। ૪૫૩ ૫ પ્રભાત પહેારમાં પ્રભુ ભજીલેા !!, પ્રગટાવા!! સ્વાન્નતિ પ્રભાત; પ્રભાતકાળે શક્તિ સ્ફુરાવી, અંતમાં થાશેા!! શળયાત. ૫૪૫૪ા પ્રભુનું સ્મરણ કરીલે !! પલપલ, પ્રભુમાં પૂરણ પર!! વિશ્વાસ; પ્રભુમાં રહીને પ્રભુમય જીવને, જીવવું એ આદશ છે ખાસ. ૪૫પા પ્રભુવિના નહીં અન્યની ઈચ્છા, ઉત્તમ ભકતા ઇચ્છે એમ; પ્રભુની પ્રાપ્તિ માટે જગમાં, સેવાભક્તિ ધમ ને નેમ, પ્રભુ અંતમાં પ્રગટ સત્તા છે, ધ્યાનસમાધિ ભાવે દ્વેષ!!; પ્રભુને પ્રભુ સ્વરૂપે દેખી, જડની માયા સર્વે ઉવેખ !!. ॥ ૪૫૭ ॥ પ્રભુમાં પૂરણુ શ્રદ્ધા પ્રીતિ,-ધરીને ક્ો સર્વે બજાવ!!; પ્રભુ ભૂલ્યા તે ભૂલ્યા સઘળું, પ્રભુ ભજ્યામાં સુરતા લાગ્ય !!, ૪૫૮ાા પ્રભુ ઘટમાં તા સહુ છે પાસે, પ્રભુ પાસે તા સા છે પાસ; પ્રભુ ક્રૂરતા દરે સહુ છે, પ્રભુભવે !! શ્વાસેાવાસ. પ્રભુ સખ્યપ્રદેશી આતમ, અકળકળાવ’ત નહીં કળાય; પ્રભુ છે જ્ઞાનાનંદ સ્વરૂપી, અલખ અગાચર જ્ઞાતા થાય. ૫૪૬૦૫
! ૪૫૬ ॥
૫૫ ૪૫૯ ૧
For Private And Personal Use Only