________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુબાધ-૫.
તંત્ર.
॥ ૪૩૫
॥ ૪૩૬ ।।
!! ૪૩૭ ।।
પ્રગતિ કર!! તુ યત્નાદ્યમથી, સર્વ જાતિ પ્રગતિ શુભ સુ જાતિના પ્રગતિ વિચારેા, માક્ષાર્થે તે સત્યાચાર પ્રચાર કર !! તું ધર્મ પથના, દુર્ગુણ દોષોને દુર્વાર II; પ્રચંડ થાજે ધર્માર્થ તું, પ્રગલ્ભતાને વેગે વાર !!. ૫ ૪૩૪ ૫ પ્રજા વિના નહિં રાજા કયારે, પ્રજા વિષે છે ઉન્નતિ તંત્ર; પ્રજાજ શાલે સ્વાતંયે જગ, પ્રજાપતિના ઉન્નત પ્રજા અને રાજા એથી જગ, શાંતિ વર્તે છે નિર્ધાર; પ્રજા અને રાજા જો સદ્ગુણી, રાષ્ટ્રોન્નતિ છે ત્યાં નિર્ધાર. પ્રજ્ઞાના મદ કર!! નહિ કયારે, પ્રજ્ઞાના કર !! સદુપયેાગ, પ્રજ્ઞાની વૃદ્ધિ કરવાને, સજાતના પરજે ચેગ. પ્રણય જગત્માં વિષને અમૃત, પ્રણય થકી છે સુખ ને દુઃખ; પ્રેમ જો પ્રભુની સાથે લાગે, નિરૂપાધિ પ્રગટે છે સુખ. ॥ ૪૩૮ પ્રીપાત કરી સદ્દગુરૂએને, વિનયવડે વિદ્યાને શીખ !!; પડતીના મારગ રેશકાશે, કયારે પડે ન માગવી ભીખ. ।। ૪૩૯ ॥ પ્રતિકૃતિ કર!! સારી જગમાં, પ્રતિકુળ લાગે તેને ટાળ !!; પડિતાનાં પ્રણીત શાસ્ત્રો,-તે પર ધર !! અભ્યાસે વ્હાલા ૪૪૦ ॥ પ્રતાપ સારા જગમાં વધશે, ટળશે દુ:ખકર સહુ સંતાપ, પુણ્ય પ્રતાપે સુખને શાંતિ, ત્યાગેા !! સાળી જાતનાં પાપ. ૪૪શા પ્રેમે કરી પ્રતિજ્ઞા પાળે !!, સર્વ જીવાને દો !! પ્રતિએધ; પ્રતિભા ખીલવ !! યે ગાભ્યાસે, દુવિચારી સર્વે રો!!. ૫૪૪રા પ્રતિમાપૂજા પ્રેમે થાતી, પ્રેમ છે પ્રતિમા પૂજા હેતુ ; પ્રભુની પ્રતિમા પૂજી ગુણુ લે!!, પ્રતિમા પૂજા છે ભવસેતુ. ૪૪૩ પ્રતીતિ યારે પ્રભુની થાતી,–ત્યારે જડપર રહે ન રાગ; પ્રભુના અનુભવ પ્રત્યક્ષ થાતાં,-રહે ન જડ માયાના રાગ. ૫ ૪૪૪૫ પ્રત્યાહારને ધારણાધ્યાને, સમાધિથી આગળ તું ચાલ !!; પ્રભુ પ્રાપ્તિનાં સાધન તે છે,-તે પર ધરજે પ્રેમે વ્હાલ. ॥૪૪૫૫ પ્રત્યાહારાદિક સાધનથી, શુદ્ધાતમ ન્યારા છે જાણું !!; પૂર્ણ અસખ્યપ્રદેશી આતમ, જ્ઞાનાન ંદી છે ભગવાન.
For Private And Personal Use Only
( ૩૫૭ )
ધારો!!;
૪૩૩ ॥
૫૪૪૬॥