________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૪ )
કક્કાવલિ સુમેાધ-૫.
૫ ૩૯૧ ૫
પૂર્ણ સ્વયં તું આત્મબ્રહ્મ છે, સંગ્રહ નય સત્તાર્ય જાણું !!; પૂર્ણ બ્રહ્મ પ્રગટ કરવાને, કરજે આત્મસમાધિ ધ્યાન. પૂર્ણ સ્વરૂપે નિજને જાણ્યા, તેા સાષ હૃદયમાં થાય; પૂર્ણ થતાં નહિ રહે ઇચ્છાઓ, પ્રભુ પામે ઇચ્છાએ જાય.રા પૂર' કર !! પેાતાનું ભાવે, અન્યાને પણ પૂરું આપ !; પૈગંબર નિજ અંતર્ માતમ,−છે એવી નિશ્ચયથી છાપ. ॥ ૩૯૩ II પેટનુ કરજે ઠેઠનુ કરજે, પેટ વિના નહીં ઠેઠનુ થાય; પેટને માટે કર !! નહીં પાપે, ધર્મે પેટ ભરી લે ન્યાય. ૫ ૩૯૪ ૫ પેટને માટે હિંસા જૂઠ્ઠું,“ચારી આદિ પાપ નિવાર ! !; પેટને માટે થા !! ન અધી, પેટથી હેતુ કર !! નિર્ધાર, ૫૩૯૫ા પોક મૂકીને રાઇ રહીશ નહુિ, પુરૂષાર્થથી કર !! સદ્ગુપાય; પાક મૂકીને પ્રભુ સ્મરતાં, અંતે થાતી પ્રભુની સહાય. પાકારા સુણીને દુ:ખીના, દુ:ખીઓની વ્હારે દોડ ! !; પોકારા કર !! ધર્માર્થ શુભ, સત્કર્મોમાં અન્યને જોડ !!. ૫ ૩૯૭ ૫
૫ ૩૯૬ u
પેાથીમાંના રીંગણાં જેવું,-વન ધરવાથી શું થાય; પ્રવૃત્તિ કર !! સારી કે જેથી, કથનીપર વિશ્વાસ ધરાય. ૫ ૩૮ ૫ પેાથી વાંચા ! ! સારા માટે, દુર્ગુણેઅને કાઢા !! દૂર; પુસ્તક વાંચી ગુણા બ્રહ્માવણુ, કદિ ન મનતુ તમ શૂર. પેામલા જેવા નિ`ળ ધનથી, દુનિયામાંહી નહીં જીવાય; પૂરાએ જગમાં જીવતાં, બળ બુદ્ધિ ધરી સત્તા ન્યાય. ॥ ૪૦૦ પેાલ પેાલા ગુપ્ત રહેલી, અ ંતે તેના થાય પ્રકાશ; પાલ પેાલા ચલાવજે નહી,-તે તેથી દુ:ખ વિલાસ, પેાલ પેાલા દૂર કરીને, સત્યને આગળ કરીને ચાલ ! !; પાખડીથી ર્દિ ના ડરજે, સર્વ જીવપર થા !! તુ દયાલ. ॥ ૪૦૨ ॥ પાષધશાળા જ્ઞાન ધ્યાનને, સ ંયમ ગુણુનું સાધક સ્થાન; પાષધશાળામાં ગુણુ વરવા, સંયમજ્ઞાનને કરજે ધ્યાન. પૌષધ તે ગુણ પુષ્ટિકારક, આત્મગુણા જેથી પાષાય; વૈષધ તે શુદ્ધાત્મદશાની,-સિદ્ધિ સાધના સત્ય કથાય. ॥ ૪૦૪ ॥
॥ ૪૦૧ ll
For Private And Personal Use Only
૩૯૯ા
॥ ૪૦૩ ll