SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુખેાધ-૫. ( ૩૫૩) ૫ ૩૭૮ ૫ પુસ્તક સુખકર સારાં ધી, મધમા પુસ્તક દુ:ખકર જાણુ !!; પુસ્તક સારાં ખાટાં સમજી,-સારાં તે આચારે આણુ !!. ॥ ૩૭૭ It પુસ્તક સઘળાં જ્ઞાનાચે છે, સારૂ ખાટુ તેથી જણાય; પુસ્તકમાંથી સારૂં' ગ્રહવુ, સ્વાન્નતિકર માક્ષાર્થે ન્યાય. પુંજી ધર્મ કમાણી સાચી, ધનની પુંછ જૂડી જાણુ !!; પુંજી પરભવ સાથે આવે, સુખકારી આચારે ાણુ !!. પુજી સેવા ભક્તિ તે છે, જ્ઞાન ઉપાસના યોગ પ્રમાણ; પુંજી આતમની આતમમાં, દન જ્ઞાન ચારિત્ર વખાણુ, ૫ ૩૮૦ II પુજી તે છે જ્ઞાનને આન ંદ, શાંતિ પુષ્ટિ તુષ્ટિ જાણું !!; પુજી તંદુરસ્ત તબીયત છે, દેહારાગ્યજ પુંજી માન !!. ।। ૩૮૧ ૫ પુજી સ પ્રકારની વિદ્યા, પુ ંજી ધર્માચાર વિચાર; ૫ ૩૭૯ ૫ પુજી ધીરજ શુદ્ધ પ્રેમ છે, ઉત્સાહી જીવન ઉર ધાર !!. ૫ ૩૮૨ ૫ પુજી આત્મિક શુદ્ધિ તે છે, પુંજી સંવર નિર તત્ત્વ; પુંજી જ્ઞાનને ધ્યાન સમાધિ, સાત્ત્વિક ગુણુ કર્મોને સત્વ. !! ૩૮૩ II પુજી દુ:ખ કરનારી જૂઠું, સુખ કરનારી પુંજી સત્ય; પુજી દુ ણુ દોષની ખાટી, પુંજી પુણ્યનાં કરવાં કૃત્ય. ૫ ૩૮૪ ॥ પુજી પુણ્યાસવની સુખકર, પરાપકાર છે પુજી મેશ; પુજી પરમાતમની ભક્તિ,-જેથી શાંતિ હાય હુમેશ, પુજી આત્મગુણેાની સાચી, કેવળદર્શીન કેવળજ્ઞાન; પુજી તે નિરૂપાધિક સુખ છે, આત્મની પુંજી એવી માન !!. ૫૩૮૬।। પુંઠ ન દેજે સત્કાર્યોમાં, પરોપકારે દે !! નહિં પુઠ; પુંઠ ન દેજે સહાય કરતાં, અંતરમાંહી થા !! નહિ દુષ્ટ. ૫ ૩૮૭ ૫ પુંઠ ન દેજે ભીરૂ થઇને, દાનકર્મામાં દે !! નહિં પુઠ; પુરૂ સમજી વર્તો !! પુરૂ, ચલવા નહિં વનમાં શૂ. ૫ ૩૮૮ ૫ પૂજક થા !! તું સદ્ગુણી ને,-પૂજક થા !! ગુરૂદેવના સત્ય; પૂજ્યપણું વરવાને માટે, પૂજકના ગુણુ ધર !! ને કૃત્ય, પૂજા કરજે શ્રદ્ધા પ્રેમે, પૂજયના ગુણને ગ્રહજે ભવ્ય !!; પૂજક પેાતે પૂજય થાય છે, કુતથી પૂજા કે ૫ ૩૮૯૫ વ્ય. ॥ ૩૯૦ ૫ ૪૫ For Private And Personal Use Only || ૩૮૫ ॥
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy