SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) કાકાવલિ સુબેધ–૫. પુઓ !! જ્ઞાનીઓને પ્રેમ, દયાળુ આગળ કર !! પિકાર; પુણયનાં કાર્યો કરનારાઓ, અંતે વૈકુંઠમાંહી જનાર. . ૬૩ પુત્ર છે સાચે માતપિતાને, ગુરૂજનની કરતે સેવ; પુત્રજ સાચે જ્ઞાન ચરણને, શક્તિથી જે થાતે દેવ. ૩૬૪ છે પુત્રને કેળવણી દો!! ખૂબ, આપ !! પુત્રોને શુભજ્ઞાન, પુત્રીઓને શિક્ષા આપે છે, બળવંતી પાકે ગુણખાણુ. ૩૬૫ / પુનઃ પુન: ભવ લેવા પડતા, કર્મથકી જગમાંહી અનેક પુનર્ભવ નહિં લેવા પડતા –એ તે પ્રગટાવ!! વિવેક. ૩૬૬ાા પુરા તવની શોધ કરવી, પુરા તત્વનાં સ્થાપો !! સ્થાન, પુરા તત્વનાં શિક્ષણ આપો !! તેથી સત્ય પ્રગટશે જ્ઞાન. ૩૬ પુરાણ સહુ ઈતિહાસિક ગ્રંથે, વાંચે !! બાઈબલ અને કુરાન; પુરાવે એથી સત્યને જડશે, જેનાગમનાં સત્ય પ્રમાણ. છે ક૬૮ પુરૂષાર્થથી પુરૂષ ગણત, પુરૂષાર્થથી પ્રકટે શક્તિ; પુરૂષ થવું જગમાં દુર્લભ છે, પુરૂષપણને કરશે વ્યકત, ૩૬૯ પુરૂષ બને !! જગમાં સહુ શૂરા, નપુંસક વૃત્તિ દૂર નિવાર !! પુરૂષાર્થવણ માન નહિં છે, પુરૂષપણાને લેશ ન હાર છે. ૩૭૦ | પુરૂષે મેહને જીતે તે છે, મૃત્યુ ભીતિ છતે જેહ; પુરૂષની જગમાં કિંમત છે, સમજી થાશો !! ગુણગણગેહ. ૩૭૧ પુણ બનેજગમાં નર નારી, પુષ્ટિવણ નહિ જગ જીવાય; પુષ્ટિ તે મન તનની શકિત, આત્મિક બળની પુષ્ટિ સહાય. ૫ ૩૭ર છે પુષ્ટિમાર્ગ છે કસરત સારી, પુષ્ટિમાર્ગ છે જ્ઞાનને ધ્યાન, પુષ્ટિમાર્ગ છે સેવા ભકિત, શુદ્ધ પ્રેમને સાચું જ્ઞાન. ૩૭૩ છે પુષ્ટિમાર્ગ છે મરજીવાને, શૂરા લેકે પુષ્ટિ પાય; પ્રેમમાં પુષ્ટિ લહે ન સાચી, વિષય પ્રેમમાં જે મકલાય. ૭૪ છે પુષ્ટિ કરશે મન તન પ્રાણની, જ્ઞાનાદિકની કરશે પુષ્ટિ, પુષ્ટિ સમજ પુષ્ટ બને !! સહુ-તેથી થાશે શાંતિ તુષ્ટિ. . ૩૭૫ પુસ્તક છે સંતેની પુંજી, પંડિત અનુભવ સંગ્રહ બેશ; પુસ્તક છે વિશ્વોન્નતિને, પુસ્તક આપે સુખને કલેશ. ૩૭૬ છે For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy