________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપમા
કક્કાવલિ સુબોધ-૫.
( ૩ ) પરભવ જાતાં પહેલાં માનવ, અન્ય ધર્મનાં કરી લે છે! કૃત્ય પરભવ જાતાં પહેલાં માનવ,પરખીને પામી લે ! સત્ય. ૩૪લા પારિતોષિક હરિ કૃપા છે, પારિતોષિક સંતની સેવ; પારિતોષિક સત્કાર્યો છે,–સમજી પ્રેમે ભજી લે ! દેવ. પાપા પાસે તેને પ્રભુ છે નક્કી,–જેને પ્રભુને છે વિશ્વાસ, પાસે છે મુક્તિને સ્વર્ગજ, સેવાભકિતની જે પ્યાસ. પાસે તીર્થો અંતરમાં છે, જ્ઞાન અને આનંદ છે પાસ; પાસમાં મિત્રો શત્રુઓ છે, સાપેક્ષાએ સમજો !! ખાસ. ૩પરા પાંખો બે છે દર્શન જ્ઞાનને,–તેથી શિવપુર પ્રતિ જવાય; પાંગળો આતમ !! ચારિત્ર વણ છે, પાંગળે ચારિત્ર વણ કહેવાય.૩૫૩ પાંગળો અક્રિય માનવ પોતે, પ્રવૃત્તિ વણ પશુ સવ; પાંગળો પરમ ઉદાસ બને છે, મિથ્યા તેને જગમાં ગર્વ. ૩૫૪ પાંચ ઇન્દ્રિયે પૂરી જેને, અંગોપાંગે પૂરણ જેહ, પુય પ્રભાવક ધમી જે નર, પુરૂયવંત છે જગમાં તેહ. ૩૫પા પંચ તે પરમેશ્વરને વાસ, પંચ ત્યાં કાર્યની સિદ્ધિ થાય; પંચ ત્યાં પ્રભુની શક્તિ પ્રગટે-પંચ ત્યાં પ્રભુને ન્યાય સહાય. કપા પાંચ જ્યાં જ્ઞાની માનવ બેસે, જગમાં સાચું પંચ ગણાય; પંચ જ્યાં ઉત્તમ લેકનું, ત્યાં તે, સર્વ શક્તિ બુદ્ધિ પ્રગટાયારૂપા પાંજરાપળે જગમાં જ્યાં ત્યાં –બાંધે !! તેથી પુણયને બંધ પાંજરાપોળે દયાનાં સ્થાનક, દયા ધર્મ નહિં જગમાં અંધ ૩૫૮ પિતા થવું જગમાં મહાદુર્લભ, પાલક રક્ષક પિતા સુબેશ; પિતા પ્રભુસમ ઉપકારક છે, સંતતિના તે ટાળે કલેશ. ૩૫લા પિતૃસેવા ભક્તિ મેટી, પિતૃભતિમાં રહેશે રક્ત, પિતાની આજ્ઞાએ સહુ માને, મેક્ષાથે ગુણ થાશે!!વ્યક્ત.૩૬ના પીળ મળે સમ જગમાં મેટા,–જાવાનાં સહુ કરશે કાજ; પીન બનો!! શક્તિ પામી–તેથી પિંડનું છે સામ્રાજ્ય. ૩૬૧ પુછે !! સદ્દગુરૂએને પ્રશ્ન પુછી નિર્ણય કરશો સત્ય; પુછયા વણ ઉત્તર નહિં મળો, પુછીને કરશે શુભ કૃત્ય. ૩૬રા
For Private And Personal Use Only