________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩યા
( ૩૫૦ )
કક્કાવલિ સુધ૧. પાપીઓને ધિક્કાર્યાથી, પાપીઓ થતા નહિં શુદ્ધ પાપીઓને જ્ઞાન સમપી,-કરજે સચ્ચારિત્ર પ્રબુદ્ધ. પાપ તજીને થા !! નિષ્પાપી, મનવચ તનથી પાપ નિવાર ! પાપ પુણ્યનું સ્વરૂપ સમજી, સત્કર્મો કર! આત્મસુધાર!!. ૩૩રા પાપોથી જગમાં છે દુઃખે, જ્યાં ત્યાં રોગ અને દુષ્કાળ; પાપથી દુઃખનાં કારણ સઘળાં,મળતાં એવું નિશ્ચય ધારા..૩૩ણા પામર થા ! નહિં પાપ કરીને, પાપીજન પામર નિર્ધાર પામર તે પશુબળને ધારક, આત્મ શક્તિને ધરે ન પ્યાર.૩૩૮ પામર જન છે મેહ ગુલામે, પામર જડની આશ ધરત; પામર પ્રભુથી પ્રેમ કરે નહિં, જડના શગી નિત્ય મરંત. ૩૩લા પાયમાલ થાતા જડ પામર, પામર અજ્ઞાની આસક્ત; પામર આત્મપ્રભુથી દરેક વાત નહિં જે પ્રભુને ભક્ત. ૩૪ળા પામર જડ વસ્તુથી જીવે, ધારે જડમાં સુખની આશ; પામર બહિરૂ આતમ અજ્ઞાની, દેહાદિક જડ વસ્તુ દાસ. ૩૪ પાયે ધર્મનો પક્કો ચણજે, પાયે પક્કો કરી લે !! બેશ, પાર પામ!! તું પ્રભુને પ્રેમે –તેથી સઘળા ટળશે કલેશ. ૩૪રા પાર થજે આતમ !! કર્મોથી, ભોદધિને કર !! ઝટ પાર; પાર થવું છે તારા કરમાં, આપે આપને ઝટ ઉદ્ધાર !!. ૩૪૩ પાતંત્ર્ય તે મોહદશા છે, મરવામાં ભીતિ તે જાણ !! પારર્તવ્ય છે જડ આસકિત, પાતંત્ર્ય તે છે અજ્ઞાન. ૩૪જા પારર્તવ્ય તે નબળાઈ છે, દુર્ગુણ દુષ્ટાચાર વિચાર; પાતંત્ર્ય તે અસકિત છે, કુસંપ દ્રોહ ને ઈર્ષ્યાચાર. ૩૪પા પારદની શકિત ઝાઝી, પારદ રસેન્દ્ર તત્વ કથાય; પારદ તત્વને જાણ વતે,-તે રેગની પાસે જાય. (૩૪૬ પારમાર્થિક કાર્યો કરવામાં,-અપઈ જાતા તે સંત, પરે૫કારે પ્રાણ સમ–તે વિરલા કઈ સંત મહંત. પારમાર્થિક કાર્યોને કરવાં,– તન મન ધન આપીને પ્રાણ, પારમાર્થિક કાર્યો જે કરતાં તેનું જાણું સફળ પ્રમાણ. પ૩૪૮
૩૪૭
For Private And Personal Use Only