________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮)
કાવલિ સુબોધ–૫.
પાછથી પ્રભુતા છે દૂરે, પાજી જન છે દીનમાં દીન; પાછ મોહે વસે છે દુઃખી, વિતાદિક યોગે પણ ખિન્ન. ૩૦૭ છે પાટુ મારી ન ક્રોધે કોને, પાટુ મારે હિંસા થાય; પાટુ વિવેકની છે સારી –જેથી બેધને શાંતિ થાય. ૩૦૮ u પાટુ મારે તે પશુ સરખો, સમજી પાટુ મારવી વાર છે; પાઠ ભણુ !! સહુને સારા, સારા પાઠ ભણવા ધાર !!. ૩૦૯ છે પાઠક તે સદગુણ જ્ઞાની છે, વિશ્વ લેકને આપે જ્ઞાન, પાઠક જે તે મનને બોધે, ગુણ કરે જે થઈ ગુણવાન. ૩૧૦ | પાઠક દ્રવ્યને ભાવથી થાજે, આતમ તે પાઠક નિર્ધાર; પાઠક થા ! તું નિજને પ્રેમ, પછીથી અને હિતકારા ૩૧૧ પાડ માનજે ઉપકારીને, જ્યાં ત્યાં ગુણને માનજે પાડ પાડ માનીને પાડ કરતાં, ગુણ પ્રગટૅતા હાડે હાડ. ૩૧૨ છે પાણી રાખે!! આત્મ સમપી, પાણીવણ નહિં જીવ્યું જાય, પાણીવણ કિંમત નહિં કની, પાણી વિના નહિં કિંમત થાય. ૩૧૩ પાણી જ્યાં ત્યાં નહિ નાદાની, પાણીવણ જીવંત મરેલ, પાણીવણુ મડદા સમ લેકે, પાવણ નહિ કેઈ ઠરેલ. ૩૧૪ છે પાણીવણ જ્ઞાની નહિં શોભે, પાવણ નહિં શૂર કથાય; પાણીવણ નહિં ખગ્નની કિંમત, પાવણ નહિં અ% સહાય. ૩૧૫ પાણીથી સહુ જગમાં જીવે, પાણી અમૃતરૂપ સુહાય; પાણું ગયું તે ગયું જ સઘળું, પાણી વિના નહિં જીવ કથાય. ૩૧૬ પાણી ઉતરે ઉતર્યું સઘળું, પાછું ચઢતાં ચડયું જ સર્વ પાણી નહિં ત્યાં અજ્ઞાની,-કરતા મેહ વડે બહુ ગર્વ. ૩૧૭ પાણી દ્રવ્યને ભાવથી જ્યાં છે, ત્યાં છે દ્રવ્યને ભાવથી પ્રાણ પ્રાણીનું જીવન પાણી જાણે છે, પાણી વણ પ્રાણુ નાદાન. ૩૧૮ છે પાણું રાખ્યું શૂર થયા તે, પાણી રાખ્યું થયા તે સંત, પાણી રાખે તે છે ભકતે, રાજા ભેગી સત્વ મહંત. છે ૩૧૯ પાણી લજવ્યું તેહ મરેલા, પાણી લજવે રહે ન પ્રાણ; પાણી ન રાખે તેહ મરેલા, પાણી વિનાના સહુ નાદાન. . ૩૨૦ છે
For Private And Personal Use Only