________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬)
કકાવલિ સુબેધ-પ. પર્યામિ શઠ સમજે !! જ્ઞા, પર્યાનું કરજે જ્ઞાન પર્યાયો નિજ પરના સમજે -તેને પ્રગટે સમ્યજ્ઞાન. છે ર૭૯ પર્યાલચ કરી નિજ ગુણની, શુદ્ધિ કરવા ધર!! ઉમંગ પયો નિજના સહુ જાણે !!, બ્રહ્મ ભાવમાં ધારે !! રંગ. ૨૮૦ પર્વ પજુસણ જગમાં મેટું, જેનકેમનું પર્વ મહાન પર્વ પજુસણ પામી આતમ !!, તપ જપ સંયમ કરજે ધ્યાનાર૮૧ પર્વત દરથી મેટા લાગે, પાસે જાતાં તે પાષાણ; પર્વત સમજી ઉંચા માને –તેમાં વતે છે અજ્ઞાન છે ૨૮૨ | પલટે ખાવે સારો ખોટે, ધર્મને માટે પલટે બેશ પલટાઈ જઈશ નહિ મેહે, ધર્મના પલટે ટળતા કલેશ. ૨૮૩ાા પવિત્ર થાવા જ્ઞાનને ધારે !!, જ્ઞાન સમું નહિ વિશ્વ પવિત્ર; પવિત્ર થા જે | આતમજ્ઞાન, જ્ઞાને પ્રગટે શુદ્ધ ચરિત્ર. ! ૨૮૪ | પવિત્રતા પ્રગટાવે ! આતમ !!, ઘેર્યોત્સાહ ધરીને ઉમંગ; પવિત્રતા માટે જગ જી!! –ધારે!! આતમ!! સદગુણ રંગ.ર૮પા પવિત્રતા છે મેહ વિનાશે, પવિત્રતાના ધર!! આચાર; પવિત્રતાના કરો !! વિચારે, પવિત્રતા નિશ્ચયથી ધાર !!. ૨૮દા પશુસમ અજ્ઞાની લેકે છે, પશુબળ ધરીને કરે !! ન પાપ; પશુબળથી માનવ છે હલકે, પશુઓના હરશે સંતાપ. ૨૮૭ પશુઓ જગમાં બહુ ઉપયોગી, ઉપકારી પશુઓ નિર્ધાર; પશુઓના ઉપકાર મારીને, પશુઓને કરી નહિં સંહાર..ર૮૮ પશુઓની કરવી શુભ રક્ષા, પશુઓને મરતાંજ બચાવ!!; પશુઓનાં માંસને રકતને ખાતા, હિંસક જાણે! ફૂર સ્વભાવ. ર૮૯ પશુ પંખીની રક્ષા કરવી, નિજ આતમ સમ માની બેશ; પશુપંખીની રક્ષા કરતાં, નાશે અનંતભવના કલેશ. આ ર૯૦ પશુઓના નાશે જગમાંહી,-અનેક રોગો દુ:ખ પ્રગટાય; પશુપક્ષીની દયા કરતાં, સ્વર્ગતણા સુખ માનવ પાય. પર૯૧ પશુઓની કલે બહુ થાતી, માંસાહારી તેને ખાય; પશઓને રક્ષે !! ઉપગે, જીવદયા ત્યાં ધર્મ સહાય. ૨ા
For Private And Personal Use Only