SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલ સુબાલ-૫. (૩૪૫) ૫૨૬૮ ॥ ॥ ૨૭૧ ૫ પરિગ્રહ માહ તજ્ગ્યાથી અતર્, આત્મપ્રભુના અનુભવ થાય; પશ્ત્રિહ માટે પ્રભુ ભજે તે, જડના કામી મૂઢ ગણાય. ૫ ૨૬૫ ૫ વ્રત તપ જપ કિરિયાની મમતા, અહુ'તા તે પણ પરિગ્રહ જાણુ ll; પરિગ્રહ સાત્વિક ભાવના ત્યાગે, શુદ્ધ યુદ્ધ થાતા ભગવાન.ર૬૬ા પરિચય કરીને મનુષ્ય પરખા !!, પરિચયથી ગુણ દોષ જણાય; પશ્ર્ચિય કરીને શ્રદ્ધા ધારા !!, પરિચય થાતાં નિશ્ચય થાય. ૫૨૬ા પરિણામે છે અંધ જીવાને, શુભાશુભ પરિણામ તે જાણુ ! !; પરિણમવુ' આતમમાં સારૂ, તેથી પ્રગટે કેવળજ્ઞાન. પરને પરિતાપક નહિ બનશેા, પરોપકારી કરીને વત ! !; પરિત્રાણુ કર ! ! અન્યજીવાનુ, મેાક્ષ જવાની એછે શતા. ૫૨૬ા પરિપાલન કર !! પ્રેમે સહુનુ, પરિપૂર્ણ નિજ બ્રહ્માને ભાવ Il; પરિપૂર્ણતા છે નિજમાંહી, નિશ્ચય એવા અ ંતર્ લાવ્ય. !! ર૭ના પરિભ્રમણ છે કર્મ જગતમાં, અજ્ઞાને પરિભ્રમણેા થાય; પરિભ્રમણ છે માહાયથી, પરિભ્રમણ ધમે સુખદાય. પરિભ્રમણ સારૂ ને ખાટુ', કરજે તેના સત્ય વિવેક; પરિભ્રમણ કર !! પ્રભુને માટે, ધારી સંત ગુરૂની ટેક. પરિવ ન ન આચાર વિચારે, અનંત જગમાં થયાં ને થાય; પરિવત ન પર્યાયે સહુમાં, સમય સમય દ્રવ્યે વર્તાય. પરિવર્તન સારા ને ખેાટાં, સવદેશમાં થયાં ને થાય; પરિવર્તનશીલ જગ સહુ જાણા !!, એવે છે કુદ્રા ન્યાય.ર૭૪૫ પર પિરવાદ ન મેલે !! જગમાં, પરની નિંદા કરવી વાર !!; પરનાં મોં નહિ પ્રકાશે !!, ૫૬ના સદ્ગુણુ હૃદયે ધાર !!. ર૭પા પરિશ્રમ કર !! નિજ હિતને માટે, પાપકારે પરિશ્રમ ધાર !!; પરિશ્રમ કરીને આગળ જાવું,–એવા નિશ્ચય દીલમાં ધાર !!, રા પરિખ બનીને કરેા !! પરીક્ષા, સત્ય જૂઠના નિશ્ચય ધાર !!; પરાપકાર કર !! નિષ્કામે, આનંદમાં મન !! જીવન ગાળ !!. ઘરછા પાપકારીના પ્રતિ બદલેા,-વાળવા માટે સર્વે ત્યાગ !!; પરાપકારી સકિત દાતા, ગુરૂપર ધરજે પુરણ રાગ, ૫ ૨૭૨ ।। ૫ ૨૦૩૫ ૪૪ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy