SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૪) કાવલિ સુબોધ-પ. પરિહર !! મહાદિ વૃત્તિ, પરિહર !! મમતા રાગને રેષ; પરિહર!! પડતીનાં સહકારણ, પરિહર !! પિતાના સહુ દેષ. ૨૫૧ાા પરિહરજે સહુ દુખનું કારણ, આત્મશક્તિઓ સહુ પ્રગટાવી; પરિહરવું ને ગ્રહવું એ બે, તેથી ન્યારો આતમ ભાવ.!. રપરા પરાક્રમથી છે !! જગમાં, પરાક્રમી છે આતમ રાજ; પરાક્રમ પરમાર્થે વાપર ,તેથી મળશે શિવપુર રાજ્ય પર પણ પરાક્રમીનું જીયું સફળું, પરાક્રમી જ્યાં ત્યાં પરખાય; પાકમાં કરવામાં જીવન,–ગાળી જીવ! ! આતમ રાય. ર૫૪ પરંપરાનું સત્ય રહે !! સહ, પરંપરા સાચી તે ધાર !!; પરંપરા જે સેન્નતિકર છે,–તેના યોગ્ય ધરે ! આચાર. રપપા પરાભવોથી દીન બનીશ નહિં, પરાભવોથી થાવ!! સચેત પરાભવોથી ઉઠી આતમ!!, પ્રભુ થાવાના ધર!! સંકેત. પ૨૫૬ પરાભવોથી ગભરાતો નહિં, પરાભવ છે ઉન્નતિ હેત; પરાભૂત થઈ શક્તિ જગાવે,-તેના બળીયા સહુ સંકેત. પર પછા પરાભૂત થઈ છે જેઓ, સ્વતંત્ર થાવા કરે ને કાજ; પરાભૂત તે મડદા સરખા, જગમાં રહે ન તેની લાજ ર૫૮મા પરિક્રમણ છે ધમેં સારું, સેવાભક્તિમાં સુખકાર; પરિક્રમણ કર!! જ્ઞાને આતમ!!, કર !! મેહાદિકને પરિહાર. માર૫લા પરિગ્રહે પ્રભુ દૂર વસે છે, પરિગ્રહે પ્રભુ નહીં પરખાય; પરિગ્રહ મોહીથી પ્રભુ ન્યારે, ગરીબતા ત્યાં પ્રભુ પ્રગટાય. ર૬ના પરિગ્રહ ગ્રહના સરખે દુઃખકર, પરિગ્રહમેહે મુકિત ન થાય; પરિગ્રહ મમતા પ્રીતિ જ્યાં ત્યાં, પ્રભુ પ્રીતિ ત્યાં નહિં સહાય. ર૬ના પરિગ્રહ રાગે પ્રભુ મળે નહિં, પરિગ્રહ ત્યાગે પ્રભુ હજૂર, પરિગ્રહીને સ્વપ્ન સુખ નહિં, અંતે તેમાં ધૂળની ધૂળ, પારદરા પરિગ્રહ લાલચ ગુલામી ત્યાં છે, પરિગ્રહ મેહે પાપ થાય; પરિગ્રહીને ધર્મ ન સુઝે, પરિગ્રહી છે નહિં નિમાય. શારદા પરિગ્રહ બાહાંતર બે ભેદે, આંતર મમતા પરિગ્રહ ત્યાગ ! I; પરિગ્રહ ત્યાગે સાધુના પણ, પ્રભુ સરખે મન ધરજે રાગ. ર૬૪મા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy