________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11;
(૩૪૦)
કક્કાવલિ સુબેધ–૫. પરતંત્રતા અજ્ઞાને છે, કુસંપ કલેશને દ્વેષથી જાણું !!; પરતંત્રતા કુસંપ મેહે, ઐકય વિના જગમાં તે માન !!. ૧લ્પા પરતંત્રને દુ:ખ સદા છે, પરતંત્રતા નરકનીવાસ; પરતંત્રતા બેડી તેડી, સ્વતંત્ર થાવામાં સુખ ખાસ. ૧૬ પરતંત્રથી જીવે ગુલામે, પરતંત્રનું જીવન ટાળ!!; પરતંત્રતા વિષયના રાગે, પરતંત્રતા દુઃખની જાળ. |૧૯ળા પરતંત્ર જે દેશને કેમે,–તેનું જગમાં રહે ન નામ; પરતંત્રની નહિં હયાતી, પરતંત્રનું નહિં છે ઠામ. ૧૯૮ાા પરતંત્ર તે પામર નિર્બળ, પરની આશા જીવંત પરતંત્ર તે પશુના સર, દેહ છતાં પણ તેહ મરંત. છેલ્લા પરતંત્રતા ટાળે !! નિજની, સર્વલેકને કરે !! સ્વતંત્ર પરતંત્રતા ચહા !!ન કેની, સ્વતંત્રતાના કુકે !! મંત્ર. ર૦ પરતંત્રતા છે અંધારૂં, સર્વદુ:ખનું કારણ જાણ !! પડતી કરણ અશકિત હેતુ, પરતંત્રતા છે દુ:ખખાણું. ૨૦૧ પરતંત્રતા સર્વ પ્રકારની,-ટાળી સ્વતંત્રતા પ્રગટાવ!! પ્રભુસમ થાવા સ્વતંત્રતાના–આચારોને વિચારો જગાવઈ. ર૦રા પતિ પત્નીના ગુણ કર્મોને, સમજી તે તે સુખપાય; પતિ થવું જગમાં મહાદુર્લભ, પતિપણું શકિત જ સહાય. ર૦૩ પતિ થતે સ્વતંત્ર જે માનવ, પત્ની પણ પતિ પ્રેમી સુકાય; પત્ની રક્ષણ કરે પતિ તે, પામરથી નહિં પતિ થવાય. પારકા પતિ થવું છે સ્વાર્પણ ભેગે, પત્ની સાથે એકતા ભાવ!! પતિ સાત્વિક સાત્વિક પત્ની, સ્વર્ગ સમું છે જગ સુખદાવ.ર૦પા પ્રમાણથી પત્ની સુહાતી, પતિની ઉપર જે અપય; પતિને આત્મપ્રભુ સહુ માને, જગમાં પતિવ્રતા તે ગણાય. રદ્દા પત્ની પણ છે ગુણ કર્મોથી, સાત્વિક પત્ની દેવી સમાન પતિની સાથે સુખ દુઃખમાંહી, આમ સમી તે ગુણખાણું. પરછા પત્નીમાં નિજ આતમ દેખે,–તે પતિ થાવા ગણાય; પ્રતીતિ મૂકે પત્નીપર જે-પ્રેમથી સાત્વિક પતિ ગણાય. ર૦૮
For Private And Personal Use Only