________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમેષ–૫.
( ૩૩૯ )
પડતી ચડતી છે નિજ હાથે, સમજી સાચા મારગ ઝાલ !!; પડવુ' ચડવુ` છે નિજ સાથે, સમજીને ત્યજ!! જૂઠા ખ્યાલ, ૫૧૮૧૫ પડતી ચડતી લક્ષણ જાણી, ચડતીના . સહુ કરા ! ! ઉપાય; પડિત લેાકાની જ સલાહૈ, ચડતીના સમજાતા ન્યાય. ૫ ૧૮૨ ૫ પડતી પાપાદયથી થાતી, ચઢતી પુણ્યાયથી થાય;
પઢતીનાં કારણ છે પાપા, ચડતી કારણ ગુણા ગણાય. પ્રતિક્રમણ તે પાપ કરેલાં, તેના કરવા પશ્ચાત્તાપ; પ્રતિક્રમણુ તે આત્મદશા તરફ્, વળવુ હરીને સહુ સંતાપ.૫૧૮૪ પ્રતિક્રમણ તે આત્મવિશુદ્ધિ,કરવાના આચાર વિચાર; પ્રતિક્રમણ તે આસવમા ંથો, પાછા ફરવું તે નિર્ધાર. પતન થતુ ક્રોધે ને કામે, માયાલાલથી થવાય ભ્રષ્ટ; પતનથી ઉંચા ચઢીને પડવું, ઉચ્ચદશાથી થાવુ ખટ્ટ. પતન થતું વારા ! ! સહુ જીવન, પતિતાના કરવા ઉદ્ધાર; પડતાઓને સહાય આપી, ચડતા કરશેા કરી ઉપકાર. પતન તે પાપ વિચારાચારે, જગમાં સર્વ જીવાનુ થાય; પતન તે અજ્ઞાને મનુદ્યોગે, આળસ ઇર્ષ્યાથી સમજાય. પતાવવા ઝઘડા સહુ ન્યાયે, પતવે !! દેવાં કીધાં સ; પતંગ પેઠે મનડું જાણી,-વશમાં કરશે ત્યજીને ગ પતિતદશા મિથ્યાત્વે થાતી, પતિત દશાનું કારણ માહ; પતિતદશાનું કારણ મૂર્છા, કામ ક્રોધને માચા દ્રોહ. પતિતીદ્ધારક પરમ ગુરૂ છે, પતિતાદ્ધારક ઇશ્વર દેવ; પતિતાને ઉંચા જે લાવે, તેની સાત્વિક સુખકર સેવ ! !. ૫૧૯૧૫ પ્રતીતિથી પ્રભુ ઝાંખી થાવે, પ્રતીતિ ત્યાં વર્તે છે નિત્ય; પ્રતીતિથી છે સેવા ભકિત, પ્રીતીતિથી છે ધર્મની રીત્ય, ૫૧૯૨ા પ્રતીતિ કે સહુ ચકાતુ, પ્રતીતિ નાથે આત્મવિનાશ; પ્રભુપ્રતીતિવણ જીવા સહ,-દુ:ખી જગમાં અને ઉદાસ. પરત ંત્ર છે જીવા કારણે, જ્યાં ત્યાં જગમાં રહે ગુલામ; પરતંત્ર લેાકેા છે દુઃખી, બનતા અકિતનું તે ઠામ.
For Private And Personal Use Only
૫૧૮૩૫
૧૮ા
॥૧૬॥
૫૧૮ા
૫૧૮૮૫
૫૧૮ા
૫૧૯ના
૫૧૯૩
૧૯૪૫