________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮)
કાલિ સુક્ષ્મા-૫.
॥ ૧૭૨ ૫
પુછડાઇશ નહિ ગ કરીને, ક્રોધે અન્યને નહિ પછાડ !!; પછાડવું નહિં કાઇને સારૂં, ઉચ્ચ થવામાં પ્રેમ લગાડ! !. ૫૧૬લા પ્રેમ ત્યાં આંતરી છેનહિ કયારે, પ્રેમ ત્યાં પ િતરા નહ્નિ થાય; પ્રેમ ત્યાં ખાલી પટુતા છે નહિ, પ્રેમ ત્યાં ખાટા છે નહિં ન્યાય. ૫૧૬૮૫ પ્રેમની વાતેા પ્રેમી જાણે, વાગ્યાં જેને પ્રેમનાં ખાણુ; પ્રેમના પ્યાલા પીધા જેણે, પ્રભુમાં તેહ થયા મસ્તાન, પ્રેમીઓને પ્રેમી જાણે, પ્રેમનાં જગમાં નહિં બજાર; પ્રેમ ત્યાં મરવું ભેદ નહિ છે, શુદ્ધ પ્રેમ ત્યાં નહિ" વિકાર. ૧૭૦ના પ્રભુથી પ્રેમ જો લાગ્યા પૂરા, વિશ્વપ્રેમી આતમ થઇ જાય; પ્રેમમાં પડદા રહે ન કયારે, અનુભવીને અનુભવ થાય. ॥ ૧૭૧ ૫ પઠન કરે !! સહુ વિદ્યાઓનું, પઠન કર્યાથી જ્ઞાન સુહાય; પઢતાં પડતાં વિદ્યાવૃદ્ધિ, મૂર્ખાએ પણ જ્ઞાની થાય. પડછાયા છે માયાના મહુ, માયા પડછાયે કર !! દૂર; પડતી માયા પડછાયામાં, ચડતી ભક્તિમાંહી સમૂળ. પડતી થાતી દુદ્ધિથી, સજ્બુદ્ધિથી ચડતી થાય; પઢતીનાં લક્ષણ છે દુશુ, દુર્વ્ય સનામાં મન મલકાય. પઢતીનાં અજ્ઞાન ને આળસ, ચડતીમાંહી જ્ઞાન ને શૂર; પઢતીમાંહી કુસંપ કજીયા, ચડતીમાંહી સંપનું નૂર. પડતી સ્વાને જૂઠા મેાહે, ચડતી આત્મપરાક્રમે થાય; પડતી ત્યાં મતભેદો ઝાઝા, ચડતીમાં મતભેદ ટળાય. પડતી ચડતીનાં સહુ લક્ષણુ, દ્રવ્ય ને ભાવ થકી છે અનેક પતીનાં સહુ લક્ષણ છડી, ચડતી કરશેા ધરીને ટેક. પડતી દશામાં પૂર્ણાત્સાહે, ચડતીના સહુ કરેા !! વિચાર; પડતીની પાછળ છે ચડતી, એવા નિશ્ચય કરીને ચાલ !!. ૫૧૭૮૫ પઢતી દશામાં પ્રભુને ભજીલે !!, પડતીદશામાં ધર્મ ન ચૂક !!; પડતીઢશામાં દીન ખને !! નહિ', સદ્ગુણનાં કાર્યો નહિં મૂક!!. ૧૭૯ના
।। ૧૭૩ ॥
૫ ૧૭૪ ૫
।। ૧૭૫ ૫
૫ ૧૭૬ ૫
।। ૧૭૭ ।।
For Private And Personal Use Only
॥ ૧૬૯ u
પડતીમાંહી પ્રભુની શ્રદ્ધા,-પ્રીત ધરીને આગળ ચાલ !!; પડતી પાપાદયથી થાતી, ધર્મ માર્ગ માં જીવન ગાળ ! !. ૫૧૮ના