________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
(૧૪૪
(૩૩૬)
કક્કાવલિ સુબોધ-૫. પાકે અનુભવે પલપલ માનવ, અનેક ભવમાં પાકા જાય; પકાઈ જે પ્રભુની પ્રગટે, તે એ વિશ્વ પ્રેમી સુહાય. ૧૩લા પાકું કાચું બેના ભેદે, અનુભવમાંહી પરખ્યા જાય; પકવ ન બેલે કાચે બોલે, બચ્ચાને ઇંડાને ન્યાય. પાકો થા!! તું ક્ષણ ક્ષણ આતમ !!, મોહને જીતી જ્ઞાન પચાવ !!; પાક મેહને જીતે તે છે, ચાલે નહિં શયતાનના દાવ. ૧૪૧ પકવ થવું જગમાં મહાદુર્લભ, સંતની સંગે પકવ થવાય; પાકો તે છે કાળથી જ્યારે, કાચાઓને કાળજ ખાય. ૧૪૨ પક્ષ ન પકડો! ! જૂઠો ક્યારે, પ્રભુ અનુભવ પક્ષ છે સત્ય; પક્ષાપક્ષી મેહે જૂઠી –કરવું તે ઉંચે જાવાનું કૃત્ય. ૧૪૩ પક્ષ જે સાચો તેને ગ્રહીયે, જૂઠા પક્ષથી રહીએ ઘર; પક્ષાપક્ષીમાં મરવાનું, નિર્ધક્ષે છે પ્રભુ હજૂર. પક્ષ વિચારે સાપેક્ષે સહુ, સગુણીઓને કરજે પક્ષ, પક્ષ કરી લે !! ધર્મને સાચે, દુર્ગુણ જીતવા થાજે દક્ષ. ૧૪પા પક્ષપાતમાં જગ બંધાણું, કરીને પક્ષની તાણીતાણા પક્ષપાત તજ !! અંતર દેખી, નિપેક્ષે છે કેવલજ્ઞાન. ૧૪૬ પક્ષે મત ૫થે સઘળા જે, અનેકાંતમાં તેહ સમાય; પક્ષપાત પણ નય સાપેક્ષે, ન્યાયકયોથી ધમ જણાય. ૧૪છા પક્ષપાતી જે અજ્ઞાનીઓ, કરી કદાગ્રહ રહે ન સત્ય; પક્ષવાદીની સર્વ બાજુઓ,-તપાસીને કર ! સાચું કૃત્ય. ૧૪૮ પક્ષવાદી એકાંતે જેઓ –પાખંડીએ તેહ ગણાય; પરનું સત્ય શહે નહિં મહે-સમજી કદાગ્રહી જે થાય. ૧૪લા પગ પર ઉભા રહીને ચાલે છે, પરાશ્રયી થા!! નહિં લેશ; પરની આશા ધરી ન મુઝે છે, પ્રભુવિશ્વાસે થા ! તું બેશ. ૧૫ના પગસમ સેવાધર્મ વિચારે, પગસમ સેવા ધર્મનાં કૃત્ય પગવણ ઉભું રહે ન કોઈ, સેવા ધર્મનું એવું સત્ય. ૧પ૧ પરસ્પર ઉપકાર કરીને, એક બીજાની સેવા થાય; પગસમ બ્રહ્માંડે સેવાનાં કૃત્યોથી જગ જીવતું થાય.
ઉપરા
For Private And Personal Use Only