SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રશ્નાવલિ સુમધ-૫. ( ૩૩૫ ) પ્રભુમાં રહેવુ એના અર્થ છે, શુદ્ધાતમમાંહી ઉપયાગ; પ્રભુમાં રહેવુ -આત્માપયેાગજ, પ્રભુસ્મૃતિના જે સંચાગ ૫૧૨પા પ્રભુમાં રહેવુ એના અર્થ છે, પ્રભુ ઉપયાગી થવુંજ એહુ; પ્રભુમાં રહીને કાર્ય તે કરવુ,–નિષ્કામે પ્રભુક્રુજે તેહ. ॥ ૧૨૬ ॥ પ્રભુમાં રહેવુ એટલે આતમ,શુદ્ધ સ્વરૂપનું સ્મરણ છે સત્ય; પ્રભુમાં રહીને જોવુ વદવુ,−લખવુ ખીજા કરવાં કૃત્ય. ॥ ૧૨૭ II પ્રભુમાં રહેવુ એટલે પ્રભુમાં, નામ રૂપાદિક રાગના ત્યાગ, કરીને પ્રભુને દિલમાં ધરવા, મેાહાભાવે મન વૈરાગ્ય. પ્રભુમાં જીવવુ એટલે પ્રભુમાં,-આતમના ધરવા યચાગ; પ્રભુમય જીવન તે પ્રભુરૂપે, ઉપયેાગે થાવું નિર્જંગ ॥ ૧૨૯ પ્રભુમય જીવન તે પ્રભુ સદ્ગુણ,-પ્રગટાવીને જીવવું જે; પ્રભુમય જીવન તે સમકિત ને, જ્ઞાન ચરણુ તે ભાવ વિદેહ, ૫૧૩૦ના પ્રભુમય જીવન તે શુદ્ધાતમ,-નિર્વિકલ્પદશા પ્રગટાવ !!; ૫ ૧૨૮૫ પ્રભુ તે અસંખ્યપ્રદેશી આતમ, 'તમાંહી લગની લગાવ!!. ૫૧૩૧ા પદ્મપ્રભુને પાધ્ધ જિનેશ્વર, વંદું પૂજી ધ્યાવુ એશ; પાપા ટળતાં પ્રભુ સ્મર’તાં, વર્તે પૂર્ણાનન્દ હુમેશ, ૫૧૩રા પકડી વશમાં રાખો !! મનને, સ ંતના પાલવ પકડી ચાલ !!; પકડા!! સારા માર્ગો સઘળા, સદ્ગુણુ દેખી થાજે નહાલ. ૫૧૩૩ા પકડાશે। નહિ દુર્ગુણુ જાળમાં, પશુપરે પકડાવુ વાર !! ; પરતંત્રતા પકડાવામાં, પકડીશ નહિ મિથ્યા જ જાળ. પકવ બના!! સેવા ભક્તિથી, પકવપણાની કિંમત થાય; પકવા જ્ઞાનાદિક સહુ ગુણુને, પકવ અનુભવ સત્ય સુહાય. ૫૧૩પપ્પા પાઇ ધારા !! અનુભવથી, પશ્ચાઇના ૫થે ચાલ !!; પાઇથી નહિ કચ્ચાઇ, પશ્ચાઇમાં અનુભવ ભાળ !!. ૫૧૩૬ા પકવાનુભવ સંગી થાવુ, પાકે ય તવ અનુભવ થાય; પાકયામાં મિઠાઇ આવે, કાચામાં ખટ્ટાશ સુહાય. પાકયા તેની કિંમત નહિઁ છે, પાકયા પ્રભુને પરખ્યા જેહ; પાકયા જ્ઞાની યાગી ભકતા, દેહ છતાં જે થયા વિદેહું. For Private And Personal Use Only ૫૧૩૪ા ૫૧૩૭ા ર૩હ્યા
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy