________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૨ )
કક્કાવલિ સુબેધ-ન. નિશ્ચય સમકિત ગુણ પ્રગટાવે !!, નિશ્ચય ચારિત્ર ગુણ પ્રગટાવ!!; નિશ્ચય જ્ઞાનને ઘટ પ્રગટાવી, નિશ્ચય સમતાને મન લાવ!!. ર૯૮ નિશ્ચય ધ્યાન સમાધિ રહેતાં, શ્વાસે શ્વાસમાં મુક્તિ થાય; નિશ્ચય ટાન્ય ટળે જેહને -તે ક્ષણમાં મુક્તિને પાય. રહ્યા નિશ્ચય જયદ્રષ્ટિને ધારી, અંતર ધર!! આતમ ઉપગ; નિશ્ચય નયથી આતમ ભાવ !, સાધ!! એ નિશ્ચય ગ. ૩૦૦ નિશ્ચિત્ત થાજે ધર્મ ધરીને, આત્મોપગે નિશ્ચિત્ત થાવ!!, નિશ્ચિત્ત થાવું છે તુજ હાથે, આત્મપ્રભુમાં લગની લગાવ!!. ૩૦૧ નિષિદ્ધ પંથે જવું ન કયારે, નિષિદ્ધ કર્મો કર !! નહિં લેશ, નિષિદ્ધ લાગે અનુભવથી જે,–તેમાં કર ન લેશ પ્રવેશ. ૩૦રા નિષ્કપટીને પાપ ન લાગે, નિષ્કપટીની થાય ન હાર; નિષ્કપટી જે મનડું થાવે, તે લાગે છે પ્રભુપર પાર. ૩૦૩ નિષ્કલંકી ચરિત્ર ધરવું, નિષ્કલંકી ધર !! મન કાય; નિષ્કલંકી રહેવા માટે, ધરજે પ્રેમ નિત્ય ન્યાય. નિષ્કામીને જીવનમુક્તિ, આવવું અહિં અનુભવાય; નિષ્કામીનું જીવન સઘળું, પરમાર્થિક કાયે હોમાય. ૩૦પા નિષ્કામી થા !! આતમ જ્ઞાને, નિષ્કામી થે સાચું જીવ! !; નિષ્કામી જૈ પ્રભુપદ વરશે, અંતરમાં પ્રગટાવે !! શીવ. ૩૦૬ નિષ્કામે પ્રવૃત્તિ કર!! સહુ, ભવ મેક્ષે સંભાવન ધાર!!; નિષ્કામી થે આમેપગે, પરમ પ્રભુતા ને ઉદ્ધાર. ૩૦ળા નિષ્કારણ થાવું નહિં વૈરી, નિષ્કારણ કરે નહિં કલેશ, નિષ્કારણ પરઘેર ન જાવું, નિષ્કારણ જાવું ન વિદેશ. ૩૦૮ નિકા સાચી રાખી ચાલે !! સાચી નિકાએ જય થાય; નિષ્ઠા નીતિ જેની સારી –દુ:ખોની પારે જાય. ૩૦લા નિષ્ઠા સારી રાખે !! આતમ !, રાગ રાષથી રહેશે દૂર નિષ્ઠા પ્રામાણિકતા સત્ય, , વાંછિત સુખ મળશે ભરપૂર. ૩૧ નિષ્ફર નિર્દય નગુણે થા!! નહિં, નિષ્ફરતાથી દુર્ગતિ થાય; નિષ્ફરતાથી હિંસા પાપ,--ઉભરાતાં નહિં શાંતિ લહાય. ૩૧
૩૦૪
For Private And Personal Use Only