________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org_
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધન.
( ૩૨૧ )
રા
મારગા
નિવાસ તારા નિત્યને નિર્ભય, નિવાસ તારા સુખમય જાણું !!; નિવાસ તારા દુ:ખ રહિત છે, જાણી નિજ પર કર! કલ્યાણુ, ૫૨૮૪॥ નિવાસ તારા ચાર ગતિમાં, અનાદ્રિકાલથી બહુ બદલાય; નિવાસ તારા અસભ્ય પ્રદેશે,-થાવે તેા નહિં મૃત્યુ થાય. ર૮પા નિવાસ જગમાં માન્યા જે જે,-કા જે તે જૂઠા ખાસ; નિવાસ સાથન જે કાઇ આવે,−તેમાં ધર !! તું નહિં વિશ્વાસ. u૨૮૬૫ નિવૃત્તિમય જીવન ગાળેા !!, નિવૃત્તિમય ચેતન ધર્મ; નિવૃત્તિ વધવાને માટે, નિષ્કામે કર !! સારાં ક નિવૃત્તિથી મુક્તિ મળતી, વૃત્તિથી બંધાવુ થાય; નિવૃત્તિને આત્મસ્વભાવે, આત્માપયેાગે તે વેદાય. નિવૃત્તિને અર્થે પ્રવૃત્તિ,-કરવી તે છે મુક્તિ હત; નિવૃત્તિનાં સાધન સઘળાં, નિમિત્ત પ્રવૃત્તિ સંકેત. નિવેડા લાવા ! ! ન્યાય નીતિથી, કર ! ! ગુરૂને નીવેદન સ; નીવેદ શુભ અશુભ સૈા કીધુ, ગુરૂ નીવેદે રહે ને ગયું. નીદિન આગળ ચાલા! ! આતમ, આગળ ધસ !! ધરીને ઉત્સાહ; નીશદિન મુક્તિ પંથે ચાલેા !!, સમાવીને મહાકામના દાહ. ૫૨૯૧૫ નીદિન ધર્મ કરી લ્યે! ! ! આતમ, નીર્દિન કર !! આવશ્યક ક; નીશઢિન જ્ઞાન ચરણને ધારા !!, તેથી પામે !! મુક્તિ શ ાર૯૨૫ નીશદિન ઉમ્મર ધટતી જાતી, કરવુ હાય તે કરી લે ! ! ભવ્ય 11; નીશદિન આતમ શુદ્ધિ કરવાં, સવર નિર્જર શુભ કર્તવ્ય. ૨૯૩૪ા નીશા ને દિવસ એ ઉપયાગી,-કરે તે જગમાં સુખિયા થાય; નિશ્ચય આત્મિક સુખને પામી, મુક્તિદશાના અનુભવ પાય. ર૪ નિશાન લક્ષમાં રાખી વર્તો! !, પલ પણ ભૂલીશ નહીં નિશાન; નિશાની તારી જ્ઞાનાનંદ છે, પ્રગટાવે તુજ છેજ પીછાણુ. નિશાની ત્હારી આનંદરૂપી, વિષયાનની પેલી પાર; નિશાળ માંહી નિશાની ત્હારી, એળખી તું પેાતાને ધાર ! ! ઘરા નિશેા કરીશ નહીં વ્યસનના ક્યારે, નિશા કરતાં આવે ખાદ; નિશે। મજાના આતમ સુખને, અનુભવ જ્ઞાન થકી આસ્વાદ !!, રા
પા
૪૧
For Private And Personal Use Only
૫૨૮૭૫
૫૨૮૮ા