________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–ન.
(૩૨૩) નિષ્ફલ થાતાં કર !! નહિ ચિંતા, સફળ થતાં નહિં ધર હર્ષ નિષ્ફલ થાવું પાપોદયથી, પુર્યોદયથી છે ઉત્કર્ષ. ૩૧૨ . નિ:સંગી થૈ વ!! ચેતન !!, દુનિયામાં નિઃસંગને ધાર !! નિ:સંગી જે સર્વસંગમાં, જીવન્મુક્ત તે નરને નાર. ૩૧૩ નિઃસંગી થા! ! સર્વવતુમાં, સર્વવસ્તુને કર!! ઉપયોગ નિસંગી થે સર્વવસ્તુમાં રહેતાં અંત નહિં સંગ. ૩૧૪ નિશાસે કેને લે !!નહિં ક્યારે, દુઃખીના લેજે નહિં શાપ; નફફટને વિશ્વાસ ન કરજે, નિષ્કારણ કરજે નહિં પાપ. ૩૧૫ નિશાસે લે !! નહિં હિંસક થઈને, નિશાસો લે !! નહિં કરીને પાપ; નિશાસે લે ! નહિં જૂલ્મ કરીને, અન્યને નહિં સંતાપ. ૩૧૬ નિશા ને શાપ હાય જે અંતરની મહા અગ્નિ જાણુ!! નિશાસો લેનારાઓનું, અંતે થાતું બહુ નુકશાન. ૩૧૭ | નિ:સ્પૃહ થઈને આગળ ચાલે છે, નિ:સ્પૃહતાથી શાંતિ થાય નિસ્પૃહતાથી પાપ ન થાવે, નિ:સ્પૃહી જ્ઞાની કહેવાય. એ ૩૧૮ નિસ્પૃહીના હાથમાં મુકિત, જીવન મરણમાં નિઃસ્પૃહ જેહ; નિઃસ્પૃહીને આતમ આનંદ-પ્રગટે તેમાં નહિં સંદેહ. ૩૧૯ નિ:સ્પૃહીમાં ગુણગણ વૃદ્ધિ, નિઃસ્પૃહી નહિં થાતે દાસ; નિ:સ્પૃહી સ્વાતંત્ર્યને ધારે, નિ:સ્પૃહી રહેતો ન ઉદાસ. ૩૨૦ છે નિ:સ્પૃહીને તૃણવતું સઘળું -તેને કેની નહિં દરકાર; નિઃસ્પૃહી ત્યાગી મહાસત, દેહાદિક અર્પણ કરનાર છે ૩૨૧ નિંદક લોકે દેબી જેવા, નિંદક લેકે ભંગી ધાર !! નિંદકની ઉપયોગિતા બહુ, પરમલને જે દૂર કરનાર છે ૩૨૨ છે નિંદકથી સહુ લેકની શુદ્ધિ, નિંદકથી સહુ ચેતે લેક; નિંદક અન્યની શુદ્ધિ કરવા, ભંગી પેઠે પાડે પિક. એ ૩૨૩ નિંદક સાફ કરે છે મનને, અન્યોનાં તે ઘેબી પૂંઠ; નિંદક કે અન્ય જનોની, દુર્ગુણરૂપી ખાવે એંઠ. ૩૨૪ છે નિંદકની છે કાકની દષ્ટિ, અન્યના દેશે જેનાર; નિંદક હારા જેવો તે, મ્હારી શુદ્ધિના કરનાર. . ૩૨૫
For Private And Personal Use Only