________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સુમેલન.
( ૩૭ )
૫૨૩૪ા
નિમક ન થાજે પ્રભુભકિતમાં, નિમક ન થઇ સતાને સેવ !!; નિમગ્નતા છે કાર્ય સિદ્ધિકર, સત્કાર્યોમાં સાચી ટેવ. ॥ ૨૨૮ ॥ નિમાજ પઢતા મુસ્લીમ લેાકેા, કરે ખુદાની પ્રાર્થના નિત્ય; નિમાજ તે પ્રભુ લકિત સ્તવના,-જેથી મનડું થાય પવિત્ર. રા નિમિત્ત જેવાં પામે આતમ, અંતર્ આતમ તેવા થાય; નિામત્ત સારાં સેવા!! આતમ !!, જેથી દુ ણુ દેાષા જાય. ૫૨૩ના નિમિત્ત સામગ્રી સહુ સારી,ત્યાં છે સુખનો આવિર્ભાવ; નિમિત્ત વણ સુધરે નહુ કેાઇ, નિમિત્ત વણુ નહિ કાર્ય ના લ્હાવ. ૫૨૩૧૫ નિયમિત સઘળાં કાર્યો કરવાં, નિયમિત ચલાવેા !! સહુ વ્યવહાર; નિયમિત રીતે કાર્ય કર્યોથી, માનવ થાતા જંગ હુંશિયાર. ૨૩૨૫ નિયમિત રીતે કાર્યાં કર્યોથી, અનેક કાર્યો શીઘ્ર સધાય; નિયમિત રીતે જે વર્તે, પ્રામાણિક તે જગમાં થાય. II ૨૩૩ II નિયુકત કરજે કાય માં મનડું,-જેથી કાર્યાંની સિદ્ધિ થાય; નિયુકત નિશ્ર્ચલતાવણુ માનવ, અનધિકારે બહુ અથડાય. નિરખા !! નિજાતમ સમ સાને, માતાસમ પરનારી દેખ !!; નિરખી હયે...!! સારૂં સહુ જગમાં, દુર્ગુણુ દેષા દૂર ઉવેખ !!. ।।૨૩પા નિરધારીને કર !! કન્ય, સમકિતના કરજે નિરધાર; નિરધારી!! સદ્ગુણગણ મનમાં, સત્યાસત્યના કર !! નિરધાર. ૫૨૩૬૫ નિરપેક્ષી જ્ઞાની કિંચિત્, સાધુએ છે નિઃસ્પૃહ કાઇ; નિરંકુશ જ્યાં નરને નારી,-ત્યાં દુ:ખી જન રહેતા રાઇ. ॥ ૨૩૭ ॥ નિરકુશ સારા નહિં મૂઢા, નિરકુશ પાપી દુ:ખકાર; નિર કુશ રહેવું નહિ સારૂ, યાવત્ છે અજ્ઞાન લગાર. ૫ ૨૩૮ ૫ નિરંકુશ જ્યાં દેશ કામ છે,ત્યાં અજ્ઞાને પડતી થાય; નિર’કુશતા સારી ખેાટી, સાપેક્ષિક જ્ઞાને સમજાય. નિરજન છે નિર્ભીય આતમ, નિર ંતર તસ કરજે ધ્યાન; નિશ્ચલ અસખ્યપ્રદેશી તુ છે, ધ્યાન ધરીને ચા !! ભગવાન, ગાર૪ના નિરાકરણ કર !! સત્યતત્ત્વનું, સુખના નિશ્ચય કરીને ચાલ !! ; નિરાધાર આતમ!! પણ તુ છે, સર્વ જગતના પ્રભુ આધાર, કાર૪૧૫
For Private And Personal Use Only
૫ ૨૩૯૫