________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
કક્કાવલિ સુબેન. નિરાશ થા !! નહિ સત્કાર્યોથી, મોક્ષાશાએ જગમાં જીવ !; નિસશ થાવું તે મૃત્યુ છે, આશા અમૃત જાણ !! સદીવ. ૨૪૨ નિરાશ છે અંધકાર ઘરે જગ, અંધારાનું પણ છે અંધાર; નિરાશ બન!! નહિ પ્રભુ પ્રાપ્તિમાં, આશાથી પ્રગટે ઉજીયાર. ૨૪૩ નિરાશ થાતાં અશકિત છે, આશામાં શક્તિ ને સુખ નિરાશ એ છે મૃત્યુ નક્કી, નિરાશમાંહી પ્રગટે દુઃખ. એ ૨૪૪ નિરાશ કર !! નહિં શ્રદ્ધાળુને, નિરાશના બેલે નહિં બલી! નિરાશના નહિં કરો!! વિચારે, આશાને માટે છે જેલ. ૨૪પા નિરાશ કર !! નહિં વિશ્વાસીને, નિરાશ કરતાં હિંસા થાય; નિશાશના છે અનેક ભેદે સમજે તેની જાંતિ જાય. અરજદા નિરાંતવાળી બેસી રહે નહિં, પરમાથીને નહિં નિરાંત, નિરાંત સારી ખોટી જાણે છે, નિરાંત નહિં સમજે !! એકાંત. ૨૪ળા નિરાંત તે વિશ્રામ સારે, નિરાંતથી પ્રગટે પુરૂષાર્થ, નિરાંત લેવી બળ રક્ષાથે, સ્વાર્થ પણ એ છે પરમાર્થ. ૫ ૨૪૮ નિરીક્ષણ કરી આતમમાંહી, હુણ ટાળી ગુણ પ્રગટાવ! !; નિરીક્ષણ કરતાં નિર્મલતા, કાર્યસિદ્ધિને છે સદભાવ. . ૨૪૯ છે નિરીક્ષણ કર !! રાત્રી દિવસમાં -કર્યા કાર્યનું ધરી વિવેક નિરીક્ષણથી ગુણે પ્રગટતા, પ્રગટે પ્રતિક્રમણની ટેક. છે ૨૫૦ છે નિરૂત્તર રહેવું તે સારૂં, ખાટું સાપેક્ષાએ જાણ ! !; નિરૂત્તરના ભેદ ઘણા છે, સમજે સારા મનમાં આણું!. ૨૫૧ છે નિરૂદ્યોગી જીવન બગાડે, મનમાં ઝાઝા કરતા પાપ; નિરૂદ્યમીને સદબુદ્ધિ નહિં, પ્રગટે તેને બહુ સંતાપ ! ર૫ર છે નિરૂપદ્રવ સ્થાનમાં રહેવું, તેથી શાન્તિ રહે હમેશ નિરૂપદ્રવી લેકની સંગે,રહેતાં નાસે સઘળા કલેશ. એ ર૫૩ છે નિરૂપમ આતમ ગુણે છે સઘળા, એક એકથી એક મહાન; નિરૂપમ આતમ!! આપ વિચારો!, અંતસુખનું તું છે સ્થાન.ર૫૪ નિર્જન સ્થાનમાં ધ્યાનને ધરવું, ચિત્તવૃત્તિને થાય નિરોધ; નિર્ભય નિત્ય નિરંજન આતમ-ભાવો!! પ્રગટે કેવળ બેધડ પાર પપ
For Private And Personal Use Only