________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
કક્કાવલિ સુબોધ-ન. નિર્ધન આળસુ અજ્ઞાનીઓ, અનુદ્યમી લેકે છે જાણ ! !; નિર્ધનતા છે પૂર્વકર્મથી, આ ભવના પણ દોષ પિછાણ!!. ર૧૪ નિપજ પ્રમાણે ખર્ચ કરે જે, વિવેકથી તે લહે ન દુઃખ; નિપાત ન થાય તેને ક્યારે, વિવેકથી વર્તતાં સુખ. | ૨૧૫ . નિપાત થાતે ગુણોને, વ્યસનીઓને થાય નિપાત, નિપાત થાતે દુર્ગણીઓને, પ્રતિજ્ઞા લોપે થાય નિપાત. ૨૧૬ નિપાત કરે છે નિજ હાથમાં, ઉંચે ચઢવું છે પણ હાથ; નિપાતને દુઃખકારક જાણુ, કદિ ન કરશે તેને સાથ. ૨૧૭ | નિપુણ બનીને જગમાં વહેં !!, નિપુણ બન્યાથી જગજીવાય; નિપુણ વિનાના મૂર્ખાએથી જ્યાં ત્યાં દાસ્યપણુંજ કરાય. ર૧૮ નિપુણ તરે છે વ્યસને સર્વે, નિપુણ તરે છે દુર્ગુણ સર્વ નિપુણ ભજે છે સગુણ સર્વે, કરતે નહિં સત્તાદિક ગર્વ.ર૧લ નિબંધ સારા ગુણકર વાંચે !!, પ્રભુ પ્રાપ્તિકર વાંચ !! નિબંધ, નિબંધ લખશે સારા ગુણકર, પાપનિબંધે થશે ન અંધ. ૨૨ નિભાવ કરજે આશ્રિતને, શરણાગતને પૂર્ણ નિભાવ ! નિભાવ કરજે નેહીઓને, નિભાવ કરવા ગુણ પ્રગટાવ!!.૨૨ના નિભાવની શકિત પ્રગટાવે છે, ધર્મમાર્ગમાં સત્ય નિભાવ છે; નિભાવી લેજે સામાન્યને, ઉદારતાનો લાવી ભાવ. ૨૨૨ છે નિભાવી લેજે જેવું તેવું, દ્વવ્યાદિક શકિત અનુસાર; નિભાવ! કરજે સ્વાન્યાને જગ, નિભાવવાની શકિત ધાર છે. ૨૨૩ નિભાવવા છે અને તે, સહેલું નહિં છે કાર્ય લગાર; નિભાવી જાણે તેને ધન્ય છે, નિભાવવામાં શકિત અપાર. ર૨૪ નિભાવવામાં આત્મગ છે, ક્ષમા ધીરતા ઉદાર ભાવ; નિભાવવું સગુણથી થાતું, નિભાવવાનો ગુણ પ્રગટાવી!. . રરપો નિભાવવું સે સારા માટે, સારું સઘળું કરજે નિભાવ નિભાવ સંબંધી કેને, પ્રગટયા ગુરુને રક્ષ!! નિભાવ. ૨૨૬ નિમકહરામી ન થાજે કયારે, નિમકહરામીને ધિક્કાર; નિમકહરામી કૃતજ્ઞ કે, જ્યાં ત્યાં પામે બહુ ધિકકાર. ૨૨ા
For Private And Personal Use Only