________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધન. નિકટ રહેલા લેક સુધારે !!, નિકટ રહ્યાની કર!! સંભાળ; નિકટ રહ્યાની કરી પરીક્ષા, નિકટ રહ્યા પર ધરજે વહાલ. ૨૦૦ નિગ્રહ કરજે ઈન્દ્રિયને, મનને નિગ્રહ કર ! ! થઈ શૂર નિગ્રહ કરતાં શકિત પ્રગટે, દિલમાં પ્રગટે આનંદ પૂર. | ૨૦૧૫ નિર્ભય થઈને કર !! સહુ કાર્યો, જીવન મરણમાં નિર્ભય થાવ! I; નભની પેઠે આતમ જાણું, નિશ્ચય નિર્ભયતાને લાવ !!. ૫ ૨૦૨ છે નિર્ભયતા છે આત્મ નિશાની, નિર્ભયતાનાં કારણ સેવ! ! નિર્ભયતા જે છે સાચી પ્રગટી,-તે તું જાતે નિશ્ચય દેવ. ૨૦૭ નિર્ભયતા છે ત્યાં દુઃખ નહિં છે, નિર્ભયતા ત્યાં છે આનંદ નિર્ભયતા ત્યાં શૂરવીરશ્તા, ભીતિના સહુ નાસે ફંદ. ૨૦૪ ! નિડર બને છે જ્ઞાની યોગી, નિડર બને છે શૂરા લેક; નિડર બને છે સંતે ભક્તો, દુઃખ પડતાં પાડે નહિં પક. ૨૦૫ ૨ નિડરપણું છે પ્રભુકૃપાથી, જ્ઞાનથકી નિર્ભયતા થાય; નિર્ભયરૂપે તેલ બને છે,–જેના દીલમાં પ્રભુ પ્રગટાય. ૨૦૬ છે નિત્ય નિરંજન આતમ !તું છે, દેહ વિનાશે આતમ નિત્ય; નિત્યાતમનો નાશ ન થાવે,-એવી શ્રદ્ધા રાખ!! પવિત્ર. પારકા નિદાન જાણો ! ! રોગાદિકનું, સર્વકાર્યનું જાણુ! નિદાન; નિદાનજ્ઞાને કાર્યની સિદ્ધિ –એવું અંતરમાંહી માન !!. ૨૦૮ નિદિધ્યાસન કરજે ભાવે, આત્મતત્વની થાય પ્રતીતિ ; નિદિધ્યાસન રોગ સમાધિ, મળતી તિમાંહી તિ. ર૦૯ો નિદેશ સમજે જ્ઞાનીઓને, જ્ઞાનીઓની આજ્ઞા માન ! ! નિદેશમાં અર્જાઈ જાઈ, આતમશુદ્ધિ કરી! ગુણખાણ. ર૧૦ નિદ્રા પણ ઉપયેગી સારી, નિદ્રાવસ્થા શકિતકાર; નિદ્રાસમ વેરી નહિં કોઈ, નિદ્રા સુખ ને દુઃખ કરનાર છે ૨૧૧ છે નિદ્રા દેહ હયાતી પર્યંત, નિદ્રાવણ જગ નહિં જીવાય. નિદ્રા ઉપયોગી છે સારી, અનુપયોગી દુખકર ન્યાય | ૨૧૨ છે નિદ્રાથી જીવન ને મૃત્યુ, સાપેક્ષાએ સમજે !! સત્ય; નિદ્રિત સાશ પાપી લેકે –કરે ન જેથી જે દુષ્કૃત્ય. ૨૧૩
For Private And Personal Use Only