________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૪ )
કઝાલિ સુખાધ-ન.
૫૧૮૬૫
નાનાની કિંતુ કરી!! ન હાંશી, નાનામાંથી માટું થાય; નાનામાંથી મોટા થાતા, સર્વે એ કુદ્રતના ન્યાય. નાત જાતનું ભલું ચિંતવા !!, નાત જાતનું કરી !! હિત કાજ; નાની કામા સઘળી રહ્યેા ! !, સ્વતંત્ર રક્ષણમાં સામ્રાજ્ય. ૧૮૭ણા નાતાના ભેદે નહિં. લડવુ, નાત ભેદથી કરેા !! ન કલેશ; નાત છે, સર્વ જીવાની એકજ, સચ્ચિદાનંદ રૂપ હમેશ. ૫૧૮૮૫ નાથ નિરંજન અરિહંત દીન, વીતરાગ જીનવર પ્રભુ દેવ; નાથ પ્રભુ એવા જ્યાં શિરપર, ત્યાં પ્રગટે છે ભક્તિ સેવ. ૧૮૯લા નામાંકિત થતા તે લેાકેા, જેઆ કરતા પરાકાર; નામાંકિત થતા શકતા સા, વિશ્વ જીવાના પાલણહાર. નામું ઠામું સાચું રાખા ! !, સાચા રાખો !! સૈા વ્યવહાર; નામા ઠામાના ગેટાળા, જ્યાં અંતે ત્યાં પડતી ધાર !!. ।। ૧૯૧ u નારાજી ધર ! ! નહિ દિલમાંહી, દુ:ખમાંહી પણ સુખને ભાવ!!; નારાજી ને રાજી એ સહુ, પાપ અને છે પુણ્યના લ્હાવ. ૫ ૧૯૨ । નાલાયકની સંગ કરી !! નહીં, નાલાયકના ત્યજ !! વિશ્વાસ; નાલાયકને લાયક કરવા, ઉપદેશેા આપે! ! ! શુભ ખાસ. ॥ ૧૯૩૫ નાશ કરીશ નહુિ` ઉપચાગીના, પ્રાણીઓના કર ! ! નહિ' નાશ; નાશ કરતાં લાભાલાભને, વિચાર કરજે દિલમાં ખાસ. ।। ૧૯૪૫ નાશ ન થાતા માત્મ તત્ત્વના,-એવા મનમાં નિશ્ચય ધાર !!; નાશ કરતાં પહેલાં દિલમાં, દયા ધર્મના કર ! ! સુવિચાર. ૫૧૯૫ા નાસ્તિકની છે માન્યતા બ્યૂટી, માને નહિં ઇશ્વરને મુક્તિ; નાસ્તિકને છે આસ્રવૃદ્ધિ, નાસ્તિક કરતા મિથ્યા યુકિત. ૫૧૯૬૫ નાસ્તિકની છે અવળી બુદ્ધિ, સવળુ પણ અવળુ પ્રમાય; નાસ્તિક સાથે વાત કરતાં, અંતે તેને લાભ ન થાય. નાસ્તિકને પ્રતિબેધે જ્ઞાની, અતિશયવતા જે સંત, નાસ્તિક બુદ્ધિથી જગમાંહી, પાપાચાર વિચાર વઈ ત. । ૧૯૮ । નાહક કોઈને દુ:ખ ન દેજે, નાહક કાને નહીં સતાય ! !; નાહક કાને પીડા કર!! નહિં, નાહક કાથી કર!! નહિ' દાવ. ૫૧૯૯ા
૫ ૧૯૭ ।।
For Private And Personal Use Only
॥૧૯॥