________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–ન.
(૩૧૩). નાટકશાળા દુનિયા સઘળી, નાટકશાળા મનડું જાણ!! નાટકીયે તું પોતે આતમ !!, કર્મોદયથી વિશ્વ વિખાણ !!. ૧૭રા નાટકીયે તું નવનવા નાટક,-કરતા ભવમાંહી ભટકાય; નાટક તારૂં સે દુઃખકારક, નિજ કીધાં નિજને વેદાય. ૧૭૩ નાટક નાચે !! એવું આતમ!!, કે જેથી ભવ દુઃખે જાય, નાટક ના !! નાટકીયા હૈ, નાટકશાળા વિણસી જાય. ૧૭કા નાટક સાચું જ્ઞાન ચરણ છે, નાટક સાચું સેવા ભક્તિ નાટક સાચું ક્રિયા ચાગ છે, જેથી પ્રગટે પ્રભુપદ વ્યક્તિ. ૧૭૫ નટ નાગર છે નાટક ના !!, અંતમાં ધરી સાક્ષી ભાવ; નાટકીયા પેઠે જગ વર્તે છે, જ્યાં ત્યાં ધરો !!ન મમતા ભાવ. ૧૭૬ ન્યારો રહી તું નાટક કરજે, કર્મોદયના ખેલ ખેલ!! ન્યારું નાટક આતમ ગુણનું,-કરજે પ્રગટે રસની રેલ. ૧૭છા નાટક કર્મને આત્મભાવનું,-બે જાણું નાટકપદ ધાર !!; નાચો!! રાચે !! આતમપદમાં, ગુણ પર્યાયનું નાટક સાર. ૧૭૮ નાડ તપાસી કરવા કાર્યો, નાડ તપાસી ઓષધ આપ!!! નાડ ન જાણે હૃદય ન જાણે,–તે પામે છે દુઃખની છાપ. ૧૭ક્ષા નાડ ન જાણે તે દિલ જાણે, નાડ થકી સઘળું પરખાય; નાડી જ્ઞાનનું રહસ્ય જાણે, ઉપકારી તે જગમાં થાય. ૧૮૦ નાદાની જ !! ધરી પરાક્રમ, નાદાની જ !દેઈ દાન; નાદાની ત્યજ!! કરીને સ્વાર્પણ, નાદાની ત્યજ !! પામી જ્ઞાન. ૧૮૧ાા નાદાની ત્યજ!! ઉદારતાથી, નાદાની ત્યજ !! આપી ભેગ; નાદાની તે નબળાઈ છે, નાદાનીના ત્યજ ! સંગ. ૧૮રા નાબુદ કર ! ! સે દુષ્ટ વિચારો, નાબુદ કરજે અશક્તિ દ્રોહ નાબુદ કરજે ઈર્ષ્યાગ્નિને, મોક્ષ પગથીએ કર !! આરહ. ૧૮૩ નાબુદ કર !! બહિરાત્મપણને, નાના દોષે કર !! સે દૂર, નામના કરતા મુક્તિ માટે, કર્તવ્યોને કર !! થઈ શૂર. ૧૮૪ નાનું પણ ઉપયોગી સારૂં, અનુપયોગી મહું ત્યાગ ! ! નાનું મોટું જે ઉપયોગી, તેના ઉપર ધરજે રાગ. ૧૮૫
૪૦
For Private And Personal Use Only