________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
કક્કાલ સુબાવ–ને નહીં જ્યાં સુખની આશા કિંચિત, જડમાં ત્યાં શું સુખની આશ, નહીં જ્યાં સુખ ત્યાં દુનિયા લેકે, –ધરતા સુખબુદ્ધિવિશ્વાસ. ૧૫૮ નહીં જ્યાં તન મન પ્રાણુ ખરેખર, આતમ !! તારે ત્યાં છે વાસ નહીં ત્યાં જન્મ જરાને મરવું, ત્યાં તારું ઠેકાણું ખાસ. ૧૫૯ નહીં જ્યાં આધિ વ્યાધિ ઉપાધિ, ત્યાં પૂર્ણાનંદ તું છે ખાસ નહીં જ્યાં પુગલના પર્યાય, ત્યાં તું અસંખ્ય પ્રદેશી વાસ. ૧૬૦ નહીં જન્મને નહીં જ્યાં મરવું, ત્યાં તારી મુકિત છે બેશ, નકકી એવું નિશ્ચય કરીને, પામે !!, મુકિત શર્મ હમેશ. ૧૬ નાક ગયું તે ગયુંજ સઘળું, સ્વાર્પણ કરીને નાકને રાખ!! નાકને માટે સારા લેકે, જીવે છે તું સાચું ભાખ! !. ૧૬રા નાક સરલ તે સરલ પણ છે, નાકની ઉપર ધર!! નહિં ડાગ; નાકની ઉપર માંખી ન બેસે,-એ ધર!! તું રાગ વિરાગ ૧૬૩ ના કૈવત જગમાં નહિં જીવે, ના કૈવતથી લેક ગુલામ; ના કંવત ત્યાં ધર્મ નહિં છે, કૈવત ત્યાં છે ધર્મનું ધામ. ૧૬૪ નાખી દે !! જે દુગુણ સઘળા, ના કૌવતને કાઢે !! દૂર, નાખવું રાખવું વિવેક ધારી,–તેથી સુખ પ્રગટે ભરપૂર. ૧૬પ નાગના ગુણ લે ! જે તું સારા, વ્યવહારે ધર !નહિં નાગાઈ; નાગને બેઠે ક્રોધ કરો !! નહિં, સાધુ બેઠે ધર!! સાદાઈ. ૧૬૬ નાગડા બાવા પણ ગુણવંતા, કંચન કામિની ત્યાગે ત્યાગ નાગ એવા પરોપકારી, ભક્ત સંત ત્યાં પ્રભુને રાગ ૧૬ળા નાણું રહેવું જગ નહિં સારૂં, નાગે ઢાંકે મુક્તિ ન થાય; નિગ્રંથીથી સમતા પ્રગટે,–તે ઘટમાં મુક્તિ વેદાય. ૧૬૮ નાચવું આતમ ગુણથી સારૂં, મેહે નાચવું જૂઠું જાણ!! નાખ્યા જેઓ આત્મગુણેથી,-એ પામ્યા પદ નિવણ ૧૬ નાજાક કઠણ બે રીતે બનવું, સાપેક્ષાએ છે સુખદાય; નાજૂક થાવું સારું ખોટું, કઠણપણે બે રીતે ન્યાય. ૧૭૦ નાટક દુનિયામાં છે જ્યાં ત્યાં, પ્રતિજીવ નાટક જૂદાં જાણ!!; નાટક પિતાનું જે !! જાણે,–તે તું થાતે દિલ ભગવાન્ ૧૭ના
For Private And Personal Use Only