________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાવલિ સુબેન.
(૩૦૯) નમસ્કાર ગુણિને થાશે, નમે ગમે તે સને જાણ !!; નમવામાં અભિમાન કર્યું તે, માફી માગી લાવું ભાન. ૧૧૬ નમાલે થા!! નહિં આતમ કયારે, દુર્ગણીઓમાં પણ છે માલ; નમાલું જીવન ગાળ!!ન આતમ !!, સદગુણથી લે !!નિજ સંભાળ.૧૧ના નમાવે શત્રુને તે જેને, દ્રવ્યભાવ અરિજીતે જેહ; નમી નમાવી દે !! શત્રુને, અનંત શક્તિથી જીન દેહ. છે ૧૧૮ છે નમ્ર બને !! ગુણ એની આગળ, નમ્ર બન્યાથી ગુણ પ્રગટાય; નમ્ર બન્યાથી ભૂલ જણાતી, વિનયથકી વેરી વશ થાય. ૧૧૯ નમ્ર બનીને જગમાં ચાલે !!, આતમ !! કરશે નહિ અહંકાર નમ્ર બનીને પ્રભુને પ્યા!!, સર્વજીથી પર!! સહકાર. ૧૨ના નમ્ર બનીને ગર્વને ટાળે !!, વૃદ્ધગુણને ધ નહિં ગર્વ નમ્ર બન્યા પણ ભર્મન ભાગે, આત્મ સમું દેખી ! સર્વ ૧૨૫ નમ્ર બની જા !! ગુણીની આગળ, ભક્ત સંત બની જા!! દાસ; નમ્રપણામાં પ્રભુ ઘટ પ્રગટે,-એ ધારી લે!! વિશ્વાસ. ૧૨૨ નમ્રપણાથી ગુણ સહુ પ્રગટે, અવગુણુ પ્રગટયા વિણસી જાય; નમ્ર બનો!! આતમ !! જગમારા, નમ્રપણાથી સુખડાં થાય. ૧૨૩ નયને નિરખી ત્યે ! ! જગ સારૂં, નિરખીને સહુ ગ્રહશે સત્ય; નયન મળ્યાં છે સારા માટે, નયનવડે કરજે શુભ કૃત્ય. | ૧૨૪ નયનવડે પુને પાપો, થાતાં એવું જગમાં જાણ !! નયનને સારા માર્ગે વાપર!!,–તેથી તું થાશે ભગવાન છે ૧૨૫ નયનમાં ઈર્ષ્યા શ્વેષ ન રાખે !!, નયનમાં રાખીશ નહિં દુષ્કામ; નયનમાં રાખીશ નહિં દુર્ગુણને, પરના ધનને જાણ!! હરામા ૧૨દા નર તે જાણે ! ! મર્દ ગુણેથી, નર તે જાણે ! ! હિંમતવાન; નર તે જાણે !! સાહસી શ્રે, સ્વાર્થે પરાર્થે આપે પ્રાણ. ૧રણા નર તે દાની દયાવંતને, સચારિત્રી શિરઃ પ્રધાન નર તે જ્ઞાના ચગી ભક્તને, નારીરક્ષક ગુણ મહાન. | ૧૨૮ નર તે નિર્ભય અવ્યભિચારી, સત્યનો પાલક ધારે ન્યાય; નર થાવું દુર્લભ છે જગમાં, સદ્દગુણ કમે નરતા થાય. એ ૧૨૯
For Private And Personal Use Only