________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧૦૩ |
(૩૮)
કક્કાવલિ સુબેદ-ન. નામ છે બાયલા જેવા, જડ આતમ સુખ બેથી ભ્રષ્ટ, નામર્દોથી દેશ ગુલામી, નામર્દો છે ધર્મથી ખણ. છે ૧૦૨ છે નામર્દોમાં ન્યાય ન નીતિ, પરમાથે અપઈ ન જાય; નામર્દો જે નર ને નારી,–તે જીવંત દાસ ગણાય. નામર્દો નિજ ફરજ ન ધારે, કર્તવ્યેથી ચૂકી જાય, નામર્દોમાં જ્ઞાન ન સેવા, નહિં ઉત્સાહને શોર્ય સહાય. • ૧૦૪ નામર્દોને મદ બનાવો!!, મર્દ બનીને જગમાં જીવ !!; નલીશ નહિં નામદઈથી, જગમાં એવું જાણુ! સદીવ. ૧૦૫ નામર્દાઈને કર !! દરે, મર્દ બનીને સહીલે !! દઉં, મર્દ મરીને સ્વર્ગને પામે, આ ભવમાં સુખ પામે મર્દ. એ ૧૦૬ છે નભવું જ્ઞાનક્રિયાથી જગમાં, નભતા નહિં નિર્મલ નાદાન; નભવું શક્તિથી જગમાં, નભવામાટે ધર !! શુભજ્ઞાન. ૧૦૭ નભવું ગુણકર્મોથી થાતું, આત્મશક્તિથી નભવું થાય; નવાનાં સહ કારણ જાણું, ઉદ્યોગી થા !! દુઃખી જાય. ૧૦૮ નમુ નમુ શ્રી માત પિતાને, પાળી પિળે જેણે દેહ નમું નમુ શ્રી સદગુરૂવરને, જેણે નિજને કર્યો વિદેહ. મે ૧૦૯ છે નમુ નમુ જગ ઉપકારીને, જેઓએ કીધા ઉપકાર; નમું નમુ દુર્જન લોકેને, નિંદી શિક્ષા આપે સાર. છે ૧૧૦ છે નમું નમુ સ્વજનોને પ્રેમે જેણે મુજપર ધારી પ્રીત; નમુ નમુ બાંધવ મિત્રોને,–જેણે દેખાડી શુભ રીત. ૧૧૧ છે નમુ નમુ સાધુ સંતોને,–જેણે આપે સારે બેધ, નમુ નમું હું સંતજનેને,–જેથી પાપે ઉત્તમ શોધ છે ૧૧૨ જે નમુ નમું હું સર્વ જીવોને, મુજપર સને છે ઉપકાર; નમુ નમુ ઉપગારી સહુને, ઉપગારીના ધન્ય અવતાર. ૫ ૧૧૩ છે નમુ નમું હું સર્વવિશ્વને, સકળ વિશ્વ મુજ ગુરૂસમ બેશ; નમુ નમુ હું શિષ્યોને બહુ, ઉપગારી જે પુરા હમેશ. છે ૧૧૪ છે નમુ નમું હું જ્ઞાનીઓને, યેગીઓને કરૂં પ્રણામ નમ્રપણું ધારીને સહુને, વંદુ પૂછું ગુણહિત કામ. ૧૧૫
For Private And Personal Use Only