SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૪ ! (૩૧૦ ) કાવલિ સુબેન નારી તે જે શીયળવતી ને, સત્ય પ્રેમનો જે ભંડાર નારી તે જે દયાની દેવી, સેવામાં અપઈ જનાર. છે ૧૩૦ નારી તે જે ભકિતમતી, સવે કળાની જે છે ખાણ, ન, અતિનેવિનયશીલજે, સંતતિ અતિથિ પિષક જાણ!!. ૧૩ નારી તે મર્દાઈ ધરે ને, ઘરમાં જગમાં દેવી થાય, નારીના ગુણ કમેં રહેતી, નિરાસક્ત કર્તવ્ય સહાય. મે ૧૩૨ છે નરનારી જે સ્વાધિકાર –કરતાં ધર્મ અને શુભ કર્મ, નરનારી થાવું દુર્લભ છે, પ્રગટાવી નરનારી ધમ. | ૧૩૩ છે નરનારીના ધર્મ પ્રકાશે!!, નરનારીની કરવી સેવ; નરનારી તે પ્રભુપદ પામે, નરનારી તે થાકે દેવ. નરનારીમાં ગુણનીવૃદ્ધિ કરવા માટે ફરજ બજાવ !!; નરનારીને જે!! પ્રભુ ભાવે, સહુમાં આત્મપ્રભુતા ભાવ !!. ૧૫ નક તે પાપથી પુણ્યથી વર્ગ જ, પામે છે જગ નરને નાર, નર્કનું કારણ પાપને રોકે !!, નિષ્કામે ધર !! પુણયાચાર. ૧૩૬ નગ્નપણમાં વેત પણામાં, કષાય મુકત થવાથી મુકિત નિયાયિક આદિ દર્શનીયે, મુકિત લહે ધરી સમતા વૃત્તિ. ૧૩છા નમશે છે ઉચદશા નિજ, કડકપણાથી છે અહંકાર; નમ્ર બનીને નવનવગુણ લે છે, નમ્ર બની કર !! ભકિત પ્યાર. ૧૩૮ નવનવધ થાય જગતમાં, નવા જુની કઈ થઈને થાય; નવનવ જ્ઞાન વધે છે સોમાં, નવનવ સમજાતા પર્યાય. ૧૩૯ . નવયવનમાં ખત્તા ખા !! નહિં, નવયવનમાં ખા!!નહિ કેસ; નવયવન છે ગદ્ધા જેવું,–જેવી તોફાની થઈ ભેંસ. ૧૪૦ છે. નવવન છે રેલના જેવું, નવયવન વિદ્યુત ચમકાર; નવવનમાં તેફાને બહુ, નવવનમાં રસ પણ સાર. ૧૪૧ છે નવવનમાં ખસી પડા!! નહિ, ક્ષણક્ષણ વૈવનને સંભાળ!! નવવનમાં ધર્મ કરી લે !!, દેવગુરૂપર ધરજે પ્યાર. ૧૪૨ નવધા ભકિત કરવી સુખકર, નવધા ભકિત વિશ્વ પ્રચાર; નવધા ભકિત સમ્યફ સમજો !!, કરશે મેહાદિક સંહાર!!. ૧૪ છા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy