________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૬)
કક્કાવલિ સુબેધ–ન. નથી જે તારૂં તેમાં મમતા, કરવાથી નહિં શાંતિ થાય; તથી જે તારું તેમાં મમતા –કરવી એતે ભ્રાંતિ જણાય. ૭૪ નથી જે તારૂં તે દેહાદિક, મરતાં સાથે કદિ ન જાય; નથી તેમાં પોતાનું મોહે -રાસ્યાથી સુખ લેશ ન થાય. ૭પા નદીના પૂરની પેઠે તારૂં, યવન આવી ચાલ્યું જાય; નદીના ગુણ લે !ાને ત્યજ !! દુર્ગુણ, નદી સમચેતન કર!! ગુણ ન્યાય. ૭દ્દા નદીના જેવું જીવન તારૂં, કર!! ઉપકારી શાન્તિ થાય; નદીના જે ઉપકારી થા!!, સાના માટે ધર !! સમ ન્યાય. પાછા નથી જે તારૂં કયાં શું? મુઝે, તારું સાચું તેને શોધ!!; નિર્મળ બહા સનાતન તું છે, પિતાને કર ! ! પિતે બેધ. ૭૮ નામી તું છે તેમાં અનામી, નામી અનામીને તું જાણ!!; નનામું તારું સ્વરૂપ નક્કી, નામને જાણે એવું જ્ઞાન. છા નામ અનામથી તું છે ત્યારે, નામ અનામને કરે પ્રકાશ; નામ અનામમાં તું સમભાવી, નેતિ નેતિ તું છે ખાસ. ૫૮ નર કે નારી નહિં નપુંસક, નાત જાતકે વર્ણ ન કાય; નહિં તું વર્ણ ગંધને સ્પશી, અનંત મહિમા તાર જોય. ૮૧ નબળાઈ જે મન તન વચની, જાણ સઘળી કરશે દૂર, નબળાઈ દુર્ગુણ દોષોની, દૂર કરતાં વધતું નૂર. પટરા નબળાઓને કરે !સહાયો, નબળાઓને કરે ! ! ઉદ્ધાર; નબળાઓની વહારે ચઢવું, નબળાપર નહિં જૂમ ગુજાર !!. ૮૩ નબળાઈ જેવી પિતાની,–તેવી અન્યની છે જાણુ!! નિજની નબળાઈની પેઠે, અન્યની જાણું ધર !! સાન, ૮૪ નબળાઓને ધિક્કાર ! નહિં, સે જીમાં છે નબળાઈ; નબળાઓની કરે!! ન નિંદા, કરે!!ન ગર્વે આપ વડાઈ. ૫૮પા નબળાઈ સે કરવી દરે, બુદ્ધિ બળ શક્તિથી હમેશ નબળાઈ પિતાની જાણ –તે જન ટાળે નિજના કલેશ. ૮દા નબળાઈ તે દુર્બસને છે, નબળાઈ તે મેહ કષાય; નબળાઈ તે ૬૪ મૃત્યુ છે, હિંસક સો નબળા કહેવાય. ૫૮૭
For Private And Personal Use Only