________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૪ )
કાલ સુખાધન.
નક્કી કરવા લાયક કરવુ, નક્કી મેલવા લાયક ખેલ !!; નકકી કશ્તે સત્ય તે જગમાં, સતની આગળ પડદો ખેાલ!! જરા નખાઢવાળે નવરા બેઠા, નવરાની કિ ંમત નહિ લેશ; નખાદીયું ખાવા જે ઈચ્છે, તેના જીવનમાં છે લેશ.
insit
નખાદ વાળ !! ન કોઇનું ચેતન !!, દુશ્મનનું પણ લેશ ન ખાદ્ય !!; નખાદીયાની સંગત ત્યાગા II, ગુણી જન ઉપર ધાર !! પ્રમાદ. ૫૪૮ા નગારૂ મંત ્ નાદનું સારૂં, સાંભળ !! તેને સત્ય અવાજ; નગારૂ જયસિદ્ધિતુ વાગે, અંતમાં જો !! તું સામ્રાજ્ય. ! ૪૯ ॥ નગુણા જન તે ગુણ નહિં માને, કરે ઉપકારા પર અપકાર; નગુણા નચુરા લૈકા ધિક્ ધિકૂ, જૂઠા તેઓના અવતાર. ॥ ૫૦ ૫ નગુણાને નહિ ગુણની કિ ંમત, માને નહિ ગુણીના ઉપકાર; નગુણા સ્વાર્થિ મૂઢજના છે, પશુથી હલકા તે નિર્ધાર. ।। ૫૧ ॥ નગુણા ગુણુના તેમ અવગુણુના,-ભેદ ન જાણે મનમાં લેશ; નગુણા મૂઢજના છે જગમાં, નિશદિન તેના મનમાં કલેશ. ॥ પર નગુરાની કિંમત નહિ જગમાં, નગુરા પામે નહિ' કદિ મુકિત; નગુરા તે ગુરૂજીણુ ઉત્થાપે, નગુરાની અવળી છે રીતિ. ૫ ૫૩ ॥ નથુરાની સિદ્ધિ નહિ થાતી, કૃતઉપકારના લેાપક જેહ; નગુરા શુરૂ કર્યાવણુ ક્યારે, પામે નહિં વૈકુંઠ વિદેહ. નગ્નપણુ નિર્દોષાન દે, લઘુ બાળકમાં સત્ય સુહાય; નગ્નપરૢ જ્યાં નગ્ન સત્યથી, નગ્ન સાધુતા ત્યાં પ્રગટાય. !! ૫૫ k નગ્નપણું સારૂ ને ખાટુ, પુણ્ય પાપમાં જાણેા !! ભવ્ય !!; નગ્નપથ્રુ છે અસંખ્ય ભેદ્દે, કર !! પેાતાનુ શુભ કર્તવ્ય.. ! ૫૬ u નચાવ્યેા માહથી નાચ !! ન આતમ !!, મેહે નચાવ!! નહિ જગલાક; નચાવ !! નહિ નિજમનને મેહે, માહુ નાચથી દુ:ખની પાકા પા નજરને રાખા !! ઉમદા પ્રતિદિન, સારી નજરથી સારૂં થાય; નજરે દેખી કાર્ય તપાસેા !!,જેથી ભૂલ ચૂક ૢ જાય. નજરકથી ભૂલા થાતી, નજરકથી હાનિ થાય; નજરચૂકથી ધાતા થાતી, ચેત્યાથી કદિ ચૂક ન થાય.
॥ ૫ ॥
For Private And Personal Use Only
૫ ૫૪ k
૫ પા