________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯૮)
કક્કાવલિ સુબોધ– ધ. ધૂર્તાઈમાં પાપ ઘણું છે, ધુઈમાં ઢગની વૃત્તિ, ધૂર્તાઈથી થાય ન ધાયું, વાદે બહુલી પાપ અનીતિ. ૨૩૦ ધૂર્ત જનો વિશ્વાસ્ય ન થાવે, દુઃખકારક તે જગમાં જાણ ! ! ધૂર્તની વિદ્યા હાલી લાગે –તે પણ તે ત્યાગી સુખમહાણl.પાર૩૧ ધૂર્તની વિદ્યા ધૂર્ત પ્રવૃત્તિ, જૂઠાણું એ જગમાં જાણ !! ધર્મ કરંતાં જૂઠને ત્યાગી, સત્ય ધરીને શિવસુખ માણુ!!. ર૩રા ધૂર્તોથી વંચાતા મૂર્ખ, ભી વહેમીના અવતાર ધર્મ ઢોંગને ધૂર્તાઈથી, અંતે જાવું નર્કના દ્વાર. | ૨૩૩ ધૂર્તપણે ત્યજી ધારો!! સરલતા, સત્ય માર્ગમાં જ્ઞાની ચાલ ! ધૂતોધાશે ધર્મ કર્મમાં, જગમાં ધ્રુવ છે ધર્મને સાર. | ૨૩૪ ધર્મધુરાને વહેશે આતમ !!, ધર્મધુરંધર ધમી ગણાય; ધર્મધુરાને ધારે છે, તે મુક્તિમાં રહેલા જાય. ૫ ૨૩૫ | ધર્મધુરાને વહન કર્યાથી, માનવ ભવ સફળો જ ગણાય; ધર્મધુરાને ધારે ધારી, નબળાઓ તે ભાગી જાય. ૨૩૬ છે ધીધન સરખું ધન નહિં કે, જ્યાં જાવે ત્યાં આવે સાથ, ધીધન સરખું કઈ ન જગમાં, જગમાં તેની મોટી ઓથ. ર૩છા ધીધન વાપર્યું કદિ ન ખૂટે, આપ્યાં બહલું વધતું જાય; ધીધનની મેટાઈ જગમાં,–તેમાં સુખ શાન્તિને ન્યાય. એ ૨૩૮ ધીધનથી મુક્તિ જ પમાતી, પ્રભુનાં સભ્ય દર્શન થાય; ધીધન પરભવ સાથે આવે –તેથી દુઃખ અનંતાં જાય. એ ૨૩૯ ધૂણી ધખાવી બાળ તપસ્યા કરવાથી નિર્જરા અકામ; ધૂણી અગ્નિથી આત્મ વિશુદ્ધિ થતી નજ્ઞાને વિશુદ્ધ રામ. ૨૪ ધૂન લગાવે ! આતમ !! જ્ઞાને, પરમાતમમાં થાતી મુક્તિ; ધૂન લગાવે ! અંતર માંહી, પ્રભુપદ વરવાની એ રીતિ. ૨૪૧ ધુનથી તાલાવેલી લાગે, આત્મ પ્રભુમાં પ્રગટે તાન, ધૂન લગા!! પ્રભુભક્તિમાં,–તેથી પ્રગટાતા ભગવાન્ . ર૪રા ધુન ને !લાગે પ્રેમથી પ્રભુમાં,–તે પ્રભુ જ્યાં ત્યાં છે સાક્ષાત; ધૂનની વાત અવધૂત જાણે, જ્ઞાનીઓ એ જાણે વાત. એ ૨૪૩ છે
For Private And Personal Use Only