________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ધ.
( ૨૦ ) ધસ!! આગળ ને ધસાવ! સોને, એવો નિશ્ચય ધરીને ચાલ ; ધર્મ કર્મથી ધસતાં આગળ-અંતે શાતિ મંગળમાલ. ર૧દા ધમણી પેઠે ચળવળ કરવી, બેસી રહેવું નહિં લગાર; ધમણી તનમાં શિખવે એવું, ક્ષણ ક્ષણ પ્રગતિ મારગ ચાલllર૧છા ધમણ શિખવે સ્મૃતિ ધારો છે, કૃતિથી જગમાં છવાય; ધમણું પેઠે ધર્મ જીવાડે, એવો છે કુદ્રતને ન્યાય. ર૧૮ ધમણનું શિક્ષણ ધર ! ઘટમાં, ધમણું પેઠે ધર્માભ્યાસ ધરતાં આમેન્નતિ મુકિત છે,–ધારજે એ દિલ વિનવાસ. ર૧લ ધર ! ધર્મા સહુ જીવનને, કર !! સો જાતને ધર્ણોદ્ધાર; ધરવા સદ્દગુણ હરવા દુર્ગુણ,-એ તારું કર્તવ્ય વિચાર!!. ૨૨ ધરવું સહુ સારૂં તે દિલમાં, જૂઠું તે સહુકરવું દૂર, ધર્મની વાટે પલપલ વહેવું, જીવન એવું કરો !! જરૂર. ૨૨૧ ધાર્યા નહિં જે ! પ્રભુને દિલ્માં, દેવગુરૂને ભજ્યા ન દીલ ધારણ કીધે માનવ ભવ પણ, તહેયે તું વગડા ભીલ. પરરવા ધારી વ્રત તપ ત્યાગદશાને, આતમ ! અંતરમાંહી ન લા; ધાર્યાને અભિમાન કરંતાં, ધર્મ કરતાં થાતી ભૂલ. ર૨૩ ધર્યો પ્રભનું ધ્યાન હદયમાં, દિલમાં ધ ન તારણહાર; ધર્મને હાર્યો જન્મી માનવ, માટે ચેતી થા !! તૈયાર. છે ૨૨૪ ધાક ન પડો !! બેટી કે પર---જેથી અન્યને દુખડાં થાય ધાક છે સારી ધર્મના માટે,-જેથી લેક તજે અન્યાય. એ ૨૨૫ ધ્રુજી ઉઠે !! પાપને જાણી, પૂજે છે! પાપ કરંતાં ભવ્ય !! ધ્રુજી પાપ કરો !! નહિં ક્યારે, કરશે ધાર્મિક સે કર્તવ્ય. ૨૨૬ ધ્રુજી ઉઠો !! નહિં ભય પામી, ધીર બની કર !! રક્ષણ ભવ્યll, પૂજાવ!ાસબોધે સહુ આતમ, નિર્ભયતાથી કર!!કર્તવ્ય. રરકા ધતિંગ કર !! નહિં ધર્મના માર્ગ, અશક્તનાં સે ધતિંગ ટાળ !! ધતિંગ ઢંગથી પાપ વધેને, દુઃખી થાતાં નરને નાર | ૨૨૮ છે ધતિંગના પંથે નહિં ચાલે !!, ધતિંગ લાગે તે સો ત્યાગ !!; ધૂતજનેને સંગ નહિં સાર, પૂજથી ચેતી જાગ !.. પરચેલા
For Private And Personal Use Only