________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૨ )
કક્કાવલિ સુમેધધ.
॥૧૫॥
ધાન્યને આપા! ! દુકાળ માંહી, ભૂખ્યાંને ભેાજન આપ ! !; ધરણીમાંહી ધાન્ય દાન સમ,કાઇ ન મોટુ દિલમાં છાપ!!. ૫૧૪૬ા ધામ પ્રભુનું પામેા ! ! આતમ ! !, વૈકુંઠ ધામમાં અનંત સુખ; ધરણીમાંહી જયાં ત્યાં દુ:ખ છે, ધાન્યથી ટાળા !! સાની ભૂખ. ૫૧૪૭ણા ધામ છે તારૂ અનંત સુખમય, અસખ્યપ્રદેશી યામ તપાસ ! !; ધ્રુવતામય છે નિત્ય નિર ંજન, પૂરા ધર ! ! તેના વિશ્વાસ. ૫૧૪૮ા ધામ છે તારૂ' સિદ્ધ સનાતન, સ્મરૂપ થઇને તેને પામ !!; ધામ છે મુકિતનું નિ ય તુજ, અનંત જ્યે તે તેમાં જામ !!. ૫૧૪લ્લા ધામ જગતનાં ક્ષણિક હૅલા,-તેમાં કર ! ! નહીં રાગને રાષ; ધૂળના ઢગલા જેવા ધામા,-તેમાં માન !! નહીં સંતાષ. ।। ૧૫૦ ॥ ધામ ન બાહ્યમાં કોઇ સાચુ, અનત અચ્યુત ધામ નિહાળ ! ! ધામ છેદનજ્ઞાન ચરણમય, શુદ્ધાતમ નિજ માંહી ભાળ !! ધારા !! સદ્વિદ્યાને દિમાં, ધારા ! ! અંતર્ સાચુ જ્ઞાન; ધારા !! આતમ શુદ્ધ ગુણેાને, તેથી પ્રભુ થાશે। ભગવાન, ૫ ૧૫૨ ૫ ધારા ! ! સાનું સારૂં જગમાં, ઇચ્છે ! ! તેવા થાશે। ભવ્ય ! !; ધારણા ધ્યાન સમાધિ ચેાગે, પરમાતમ પદ છે કન્ય. ૫ ૧૫૩ ૫ ધારણા ધ્યાન સમાધિ ચેાગે, આધિ વ્યાધિ ઉપાધિ જાય; ધ્યાન સમાધિ સાચી પ્રગટે,-તે કેવળ ઘટમાં પ્રગટાય. ધારી રાખેા !! દિમાંહી પ્રભુ,તેથી શુદ્ધ હૃદય થઈ જાય; ધાર્યું' કરશેા સારૂં જગમાં, પાપ નહિ' તારૂ દિમાંહ્ય. ધાવે! ! ! સારા માટે જ્યાં ત્યાં, સદ્ગુણ પ્રાપ્તિ માટે ધાવ ! !; ધાવા !! પરાપકારે જલ્દી, પરતું હિત હૈયામાં લાવ !!. ।। ૧૫૬ u ધિઠાઈ ત્યજી સાદાઈ ધર !!, ધિડપણ નહીં છે સુખકાર; ષિઠાઈથી દુ ળતા છે, ધૃષ્ટપણું' ધર્માર્થ સાર.
૫ ૧૫૪ ૫
૫૧૫મા
૫ ૧૫૭ ॥
ધિક્ ધિક્ પાપી જીવાને છે, હિંસકના ધિક્ ધિક્ અવતાર; ધિક્ ધિક્ ચારને વ્યભિચારીને, ધિક્ ધિક્ વેશ્યા જનના યાર. ૫૧૫૮ા ધિક્ ધિક્ પ્રતિજ્ઞા ભાંગે તેને, મિત્રદ્રોહીના ધિક્ અવતાર; ધિક્ ધિક્ ધર્મના દ્રોહી તેને, ધિક્ ધિક્ જૂઠાં નર ને નાર. ॥ ૧પા
For Private And Personal Use Only