________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ધ.
(૨૯૩) ધિક્ ધિક્ પાપમાં રચ્યા પચાં ને, રાક્ષસને છે ધિક્ અવતાર, ધિક જે પાપી પ્રભુ ગણે નહિં, ધિકમાંસાદિકના અવતાર. ૧૬૦ ધન્ય ધન્ય જે પ્રભુને માને, ધન્ય ધન્ય જે બેલે સત્ય ધન્ય ધન્ય જે દયાને પાળે, ધન્ય ધન્ય જે કરે સત્કૃત્ય. ૧૬૧ છે ધન્ય ધન્ય બાચારી જગમાં, દમ દાનીને ધન્ય અવતાર; ધન્ય જે પ્રભુ વિશ્વાસથી જીવે, કરે ને પાપાચાર વિચાર. ૧૬૨ ધન્ય ધન્ય જે શૂરને નિર્ભય, સત્કાર્યોમાં અપે પ્રાણ; ધન્ય ધન્ય પ્રભુ ભકતને જગ, ધન્ય યોગી જે પામ્યા જ્ઞાન. ૧૬૩ ધન્ય ધન્ય ધણીનું હિત વાંછે, ગુરૂ દ્રોહ કરે ન લગાર; ધન્ય ધન્ય જે કરે ન નિંદા, ધારે સૈ પર સારો પ્યાર. ૧૬૪ છે ધન્ય ધન્ય જે સેના સારા-માંહી અપે નિજના પ્રાણ ધન્ય ધન્ય જે દુઃખીઓનાં, દુઃખ ટાળે થઈ ગુણખાણ છે ૧૬૫ છે ધીમે ધીમે મન સધાતું, ધીમે ધીમે મન વશ થાય; ધીમે ધીમે આગળ ચાલે !!, દુ:ખે પાછા ભરો !! ન પાય. ૧૯૬૫ ધીમા વેગે વધશે આગળ, મનમાં હિંમત રાખો !! ખૂબ ધીમાશ કાઢી નાંખે!! મનથી, પામો!! તેથી સુખની લૂખ.૧૬ળા ધર્માચાર્યો તેહ ગણાતા, ત્યાગી વૈરાગી મહાશૂર ધર્માચાર્યો તેહ ગણાતા, જ્ઞાની યેગી ને નહિં ક્રૂર. ૧૬૮ ધર્માચાર્યો તેહ ગણાતા, ધર્મનું રક્ષણ કરતા બેશ; ધનની કામિની ભેગન ઈચ્છ, ટાળે સર્વ જીવોના કલેશ. ૧૬ઃ છે ધર્માચાર્યો તેહ ગણતા. ધર્માથે જે આપે પ્રાણ; ધનને મોહ કરે નહિં મનમાં, સર્વવિશ્વને શિખવે જ્ઞાન. છે ૧૭૦ | ધર્માચાર્યો જ્ઞાની ધ્યાન, ધારે સારા ધર્માચાર; ધર્માચાર્યો ધર્મેદ્વારક-સર્વે સ્વાર્પણના કરનાર. ધર્માચાર્યો ગુણ વૃત્તિને, તપસી નિર્દોષી ગુણગેહ, ધમાચાર્યો સંત મહંતે, ફકત અન્નથી પોષે દેહ. મે ૧૭ર છે ધર્મગુરુઓ વ્રત તપ ધારી-કરતા કંચન કામિની ત્યાગ; ધર્મગુરૂઓ ઢોંગ ધરે નહિં, ધારે પરમેશ્વર પર રાગ. . ૧૭૩
Tી ૧૭૧ |
For Private And Personal Use Only