SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૦ ) કક્કાવલિ સુખાધ-ધ. ધ્યેય તે માતમ પૂરણ શુદ્ધિ,−કરવી તે ધાર્યું નિર્ધાર; ધ્યેયને વરવા અસંખ્ય ચાગા, જાણ્યા હવે ન પામું હાર. ૫૧૧૮ા ધર્મનાથ તીથ કર વડું, ગાવુ ધ્યાવુ સુખ કરનાર; ધર્મ પ્રરૂપ્યા જગમાં સાચા, ધર્મે લેાકેાના ઉદ્ધાર. ધર્મ પસાયે સુખને શાન્તિ, ધમ પસાથે ધાયું`` થાય; ધર્મથી સુખીયા લેાકા જગમાં, ધર્મ થી ધનની વૃદ્ધિ થાય. ।। ૧૨૦૫ ધનની કમાણી કર ! ! નીતિચે, નીતિનું ધન સુખ કરનાર; ધનથી મોટાઈ નહિ' માનીશ, ધન છે માહ્ય જીવન હિતકાર. ૫૧૨૧ા ધનને વાપર ! ! સત્કાર્ટમાં, ધર્માર્થે ધન સુખ કરનાર; અમે વાપરતાં ધન વધતું, ધનનું દાન કરી 11 નરનાર. ૫ ૧૨૨ ૫ ધનના મદ–અભિમાન કરે!! નહિ, ધન આવે ને ચાલ્યું જાય; ધન ખર્ચ્યૂ લેખે સા આવે, નહિં ખર્ચે તે બહુ પસ્તાય. ૫ ૧૨૩॥ ધન મેળવતાં પાપ કરા!!નહીં, અનીતિ જૂલ્મ કરા!!નહિ લેશ; ધન મેળવતાં જૂઠ વન્દે !! નહીં, ધનપતિ ઉપર ધરા!!નદ્વેષ. ૧૨૪ ધન છે આજીવિકાદિકના,–સાધન માટે નિશ્ચય જાણુ ! !; ધનમાં મુંઝાઇશ નહિં માનવ, ધનાર્થે લે !! નહિં અન્યના પ્રાણ, ૫૧૨પા ધનાર્થે હિંસક યુદ્ધો કર !! નહિ, ધનાર્થે ચારી કને ત્યાગ !!; ધનાથે કારસ્થાના કર !! નહીં, નીતિથી ધન મેળવી જાગ!!. ૫૧૨૬૫ ધનના ઉપર મૂર્છા ધર !! નહીં, શુભક્ષેત્રમાં દેજે દાન; ધનના લેાલના પાર ન આવે, ધન તૃષ્ણા છે નભ સમ જાણુ !!.૧૨ણા ધનના માટે ક્રોધ કરીશ નહીં, ધનાર્થે ત્યજ ! ! કપટાદિક પાપ; ધન આદિમાં નિ:સંગી થઇ,-વર્તા!! ટાળા! ! મન સંતાપ, ૫૧૨૮ા ઘાડ પડે તે સ્હામા ધાજે, અશક્ત લેાકાને ઉદ્ધાર !!; ધાડુ પાડુને શીખ ક્રેઇ, સર્વ લેાકના માલ ઉગાર ! !. ધર્મ કરતાં ધાડ પડે તેા, કૃત કર્યાય જાણા ! ! ત્યાંય; ઘાડ પડતાં ધૈર્ય ધરીને, ચાલે ! ! માગળ દુ:ખ ન ક્યાંય. ૫૧૩૦ના ધાકે જેની ધરણી ધ્રૂજે, તેવા પણ ચાલ્યા જાય; ધાગા વણુ નાગા જન ચાલે, અ ંતે પ્રાણ ત્યજી પસ્તાય. ॥ ૧૩૧ ॥ ૫ ૧૨૯ ૫ For Private And Personal Use Only ૫ ૧૧૯ ૫
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy