________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધધ.
(૧૨૮૯) ધૂળને સેનું સમ મન ભાસે, ત્યારે આત્મગુણે પ્રગટાય; ધૃષ્ટ થતે નહીં વિના વિચારે, વિવેકે ધણપણે સુખદાય. ૧૦જા બેબી થા !! તું નિજ દોષને ધોઈને કરવા આત્મપવિત્ર ધોબી દૈને આત્માની ઝટ, શુદ્ધિ કર !! ધર !! ચેખું ચિત્ત. ૧૦પા ધ્યાન કરીલે!! પરમાતમનું, ધ્યાન તે ચેગ સમાધિ વિચાર, ધ્યાન આતને રેશદ્ર બે ત્યાગી, ધર્મધ્યાનમાં મનને ધાર !!. ૧૦ દા ધ્યાન જે શુકલ તે સૌથી મોટું –તેથી પ્રગટે કેવલજ્ઞાન, ધ્યાન, પદ સ્થાનાદિક ચઉ ભેદે,-ધરતાં મળતું મુક્તિ સ્થાન.૧૦ણા ધ્યાન ધરૂં પ્રભુ તારૂં પ્રેમે, તારું એક છે સાચું ધ્યાન, ધારણું ધ્યાન સમાધિ યોગે, આત્મપ્રભુ પ્રગટે ભગવાન, ૧૦૮ ધારણું ધ્યાન સમાધિ એ ત્રણ, સંયમના નામે કહેવાય? ધ્યાનને ભેદ સમાધિ જાણે. ધ્યાનની ભાવના છે સુખદાય. ૧૦ ધ્યાતા ધ્યાનને ધ્યેયની એકતા, સમાધિ તે પ્રગટાવે મોક્ષ. ધ્યાતા ધ્યેયને ધ્યાનદશાથી, પ્રભુ રહેતા નહીં લેશ પરોક્ષ. ૧૧ના ધ્યાન બે ભેદે છે સાલંબન, નિરાલંબનનું સમજે !! સત્ય ઇયાન જે રાગને શેષ રહિતતે, નિર્વિકલ્પ છે સાધો !!કૃત્ય. ૧૧૧ ધ્યાન દશામાં મુક્તિ સુખને,-અનુભવ ઈન્દ્રિયાતીત થાય; ધ્યાન દશાની આત્મ પ્રતીતિ, મુક્તિને અનુભવ પ્રગટાય. ૧૧રા ધ્યાનના અધિકારી ધમી છે, મુમુક્ષુ સંતે જે નરનાર; ધ્યાનથી અનુભવ ગમ્ય બને છે, આત્માદિક તો નિર્ધાર. ૧૧૩ ધ્યાનના અધિકારી નરનારી, જ્ઞાન પ્રમાણે ધ્યાન થાય; ધ્યાનથી સાચી ચરણદશાને અનુભવ પ્રગટે મુકિત સહાય.૧૧૪ ધ્યાનીઓની સેવા ભક્તિ,–કરવી ધ્યાનીને કર ! સંગ; ધ્યાનીઓ જે !! સાચાઓ છે,–તેની સંગે વાધે રંગ. ૧૧૫ ધ્યાતા થા !! તું પરમેશ્વરને, પાપનું ધ્યાન તે દૂર નિવાર ! ! ધ્યેયની રાખી સાધ્ય દૃષ્ટિને, ધ્યાન ધરીને આગળ ચાલ!!. ૧૧દા ધ્યેય ન ભૂલે !! સાધન ભેદે, કડો સાધનને એક ધ્યેય ધયેયના સામી દષ્ટિ ધરીને, સાધન ગણજે સહુ આદેય. ૧૧છા ૩૭
For Private And Personal Use Only