________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૮ )
કઝાલિ સુખાધ-ધ.
ધનપતિ આતમ ધનના થા!! તુ, ધ ધનુષ્યથી મેાક્ષને સાધ્ય; ધમકી કાને આપ !! ન ખરી, સત્ય ધર્મને ઝટ આરાધ્યું!!. ૫ ૯૦ ॥ ધર્મ ધુરાને ધર !! નિજ શિરપુર, ધમ ક્ષેત્રમાં ધનને આપ!!; ધર્મ શુરૂ થઇ સત્ય પ્રાધેા !!, તજ !! ઝટ મિથ્યા મેધનું પાપ ૯૧૫ ધર્માદાન સમ દાન નહીં કેા, ધર્મ પરાયણ પ્રતિક્ષણુ થાવ!!; ધર્મશાસ્ત્રને ગુરૂગમ ચાગે, વાંચી સત્યના લેજે હ્રાવ. ધર્મ યુદ્ધના નામે યુદ્ધો, હિંસાદિક કરે પાપની વૃદ્ધિ; ધર્મયુદ્ધ મતમાં માહથી, કરતાં થાતી આતમ શુદ્ધિ । ૩ ।। ધર્મોપદેશ તે દ્વાષરહિત દે !!, સાંભળ !! પાપ રહિત ઉપદેશ; ધંધા કર !! એવા કે જેથી, તનમનના સહુ નાસે કલેશ.
૫ ૯૨ ા
૯૪
ધાડ ન પાપની પાડેા !! કા ૫ર, આત્મિક ધર્મની સાચી ધાત, ધાતુ ક્ષય નહી થાવે એવું;,-વતન ધારા !! કથા !! સુવાત. ।। ૫ ।। ધામ તમારૂ આતમ !! દેખા !!, શિવપુર તેમાં લેશ ન દુઃખ; ધામ પરમપદ અનંત ગુણુમય, અનંત વર્તે છે જ્યાં સુખ.u ૯૬ u ધારણ કર !! તુ આત્મગુણ્ણાને, મેહુ પણિતિ દૂર નિવાર!!; ધારણા ધર !! તુ આત્મ પ્રભુમાં, ધાર્યું" કર!! પ્રભુ વરવા સારા૯૭૫ ધાર્મિક કન્યે કરવામાં,ત્યાગા !! આલસ આદિ પ્રમાદ; ધર્મ શેાધતાં કુતર્ક બુદ્ધિ, છડા !! મિથ્યા દુષ્ટ વિવાદ. ૫ ૯૮ ॥ ધાસ્તી તજી દે !! મરણ જીવનની, ભાવી હાય તે અવશ્ય થાય; ધાંધલ કર!! નહીં ધર !! હિમ્મતને, સમતાને તુ મનમાં ભાવ્ય,ાલ્લા ધિક્કારા નહીં મન્યજનાને, ધિક્કાર્યોથી હુંસા થાય; ધિંગાણું લાગે તે તજ !! એટ, ધીર બની નિર્ભયતા લાગ્ય. ૫૦૦ના ધીરે ધીમે ધર્મ કાર્ય થી, પ્રભુ પન્થમાં આગળ ચાલ !!; ધૂત પણાથી અન્ય જનાને, છેતર !!નહીં ધર !! ગુજીનુ વ્હાલ, ૫૧૦૧lk ધૂન લગાવે !! પરમાત્મમાં, આત્મશુદ્ધિ કરવાને હેત; ધન જો લાગે ધર્મ માં ત્યારે, નિશ્ચય મુક્તિ પદ સકેત. ધૂન જો ભક્તિમાંહી લાગે, પ્રગટે દિમાં પ્રભુ હજૂર; પ ટળે મન દોષોના સહુ, પ્રગટે ઘરમાં આન ંદ પૂર
For Private And Personal Use Only
૫૧૦૨ા
૫૧ન્મા