________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાવલિ સુધ-ધ.
( ૨૮૭ ) ધર્મના ભેદે અનેક જાણી, નાસ્તિક જડતા લેશ ન ધાર!! ધર્મમાં ગુરૂમાં દેવમાં શ્રદ્ધા-લાવી દુર્ગુણ દોષને ટાળ!!. દા ધર્મનું મૂળ છે શ્રદ્ધા જાણે!!, શ્રદ્ધા વાણુ મરવાનું થાય, ધર્મમાં જડતા શુષ્કપણું તજી, બુદ્ધિગમ્ય ધમે શિવ ન્યાય. ૭છા ધર્મનાં તો સઘળાં જાણે !, બુદ્ધિ અનુભવગમ્ય તે સત્ય; ધર્મપ્રભુમાં કુતર્ક ખાટા, સ્વાન્ય હિતાર્થના કર !! શુભ કૃત્ય.૭૮મા ધમી થવામાં પૂર્વભવના –સંસ્કારે બળવાન સહાય, ધમ થવામાં ગુરૂની સેવા,-ભક્તિ હેતુ જગ મુખ્ય ગણાય ધમી બન!! એ કે જેથી, પરમેશ્વરની ઝાંખી થાય; ધમી બન!! એ કે જેથી, આત્મપ્રભુ પ્રગટ્યા સમજાય. ૮ ધમી બન !! એ કે જેથી, મરતાં રહે ન મૃત્યુ ભીતિ; ધમી બન!! એ કે જેથી, સર્વનામાં નહીં થાય અનીતિ ૮૧ ધમી બનવું છે તુજ હાથમાં આપોઆપનો કર ! ! ઉદ્ધાર; ધમીં બનવું નક્કી ધારે !!, કર !! સંતોથી સાચે યાર. ૮રા ધમી બન !! સહુ અધર્મ ઈડી, દુનિયા સમજી સ્વપ્ન સમાન, ધમ બન!! તું બાહોન્નતિમાં, સુખની આશા ત્યાગી સુજાણ. ૮૩ ધમી બન ! તું પ્રભુ મહાવીર, વાટે ચાલીને ગુણખાણ; ધમ બન !! તું સંતની સંગે, જ્યાં ત્યાંથી ગુણગ્રહી પ્રમાણ ૮૪ ધમી બન !! તું ધર્મમાં સુખ છે, એવી પૂર્ણ કરીને પ્રતીત; ધમી પણાની ત્યજી અહંતા, ધર્મને કર !! ત્યાગીને ભીતિ. ૮પા ધક્કા માર !! ન અન્ય જીવને, દુખવ !! નહીં અન્યનું ચિત; ધડક તજી દે !! મેહથી થાતી, પ્રભુ શરણુથી બને ! પવિત્ર. ૮૬ ધ્વજા ચઢાવે !! આત્મશુદ્ધિના, સ્વરાજ્ય પર શાંતિ બેશ; ધડો લે ઉત્તમ ગુણીઓને,–જેથી નાસે સઘળા કલેશ. ૮૭ માં ધણું ન જડ જગ વસ્તુને તું, જડની અહંતા મમતા ત્યાગ !! ધત્તિથી આત્મિક સુખ નહીં, દેવ ગુરૂપ ધરજે રાગ. | ૮૮ ધન સાચું છે દર્શન જ્ઞાનને, અનંતશક્તિ ને ચારિત્ર ધન એવું દિમાં પ્રગટાવે !!, મનને કરશે પૂર્ણ પવિત્ર. ૮૯
For Private And Personal Use Only