________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૬)
કાવલિ સુબે-ધ. ધમી તું શા ! મોહને મારી, હિંસાદિકની ત્યાગી બુદ્ધિ ધમી થા ! તું ઊનાગમનાં-ધર્મશાસ્ત્રી શ્રદ્ધા ધરી શુદ્ધિ. દરા ધમી ચેને નાસ્તિક પાપી, અન્ય ધમીની કરજે સેવ; ધર્મ ત્યાં પ્રગટયે જ્યાં સહુજી,-આત્મ સરીખા વર્તન હેવ. દયા ધર્મ ત્યાં પ્રગટ જ્યાં સહુ જી-ભાસ્યા સાચા પ્રભુના બાલ; ધર્મ ત્યાં પ્રગટયે જ્યાં દશમનને, નાસ્તિક ઉપર પણ બહુ હાલ ૬૪ ધર્મ ત્યાં પ્રગટ જ્યાં પ્રભુ પ્રીતિ, દયા દાનને સત્ય પ્રકાશ ધમી આદિ સર્વકના -શ્રેયમાં નિજ વર્તન છે ખાસ. દપા ધર્મ ત્યાં પ્રગટ પ્રભુ ત્યાં પ્રગટયા, દયા પ્રવૃત્તિ સત્ય પ્રકાશ ધમી તે પ્રગટ નિશ્ચયથી, ગુણે ધરે ધરી પ્રભુ વિશ્વાસ. દા ધમી તેમાં આત્મા પ્રભુજી, તરતમ ગુણ ગે પ્રગટાય; ધર્મ સુવાસ ન છાની રહેતાં, પાગલ થાતાં પ્રગટ સુહાય. મેળા ધમી તે જે ધર્મના ભેદે, અન્યધમીથી કરે ન કલેશ, ધમી તે જે ધર્મભેદથી, અન્ય ઉપર ધરે ન ષ. ધમમાં સેવા ભક્તિને, જ્ઞાન ઉપાસના ખીલે ત્યાગ; ધમીમાં ઉત્સાહને ઉદ્યમ, આત્મ પ્રભુને પ્રગટે રાગ. ધમ તે જે દુર્ગુણ દે,-તજવાને કરતે અભ્યાસ ધમી તે જે કર્મ સ્વરૂપને, જાણી ધારે પ્રભુ વિશ્વાસ. ધમી તે જે પ્રભુને પ્રાર્થો, મેહને હણવા કરે પ્રયાસ ધમ્ય કર્મ વ્યવહારને ધારે, દેવ ગુરૂને સેવે ખાસ. ૭૧ ધમીઓથી વિશ્વમાં શાતિ, ધમી દિમાં પ્રભુ હજૂર, ધર્મ જ્યાં સાચો પ્રગટ્યો તેમાં, મુખપર આનંદ વર્ષ નુર. ૭૨ ધમી સત્ય અસત્યને જાણે, અધર્મને માને નહીં ધર્મ ધમી, શ્રદ્ધાએ પ્રભુ ધ્યાવે, ત્યાગે વેગે પાપનાં કર્મ. ૭૩ ધર્મગુરૂને દેવપરીક્ષા -કરીને સાચા ધર્મને ધાર !!; ધર્મ વિનાની અંદગી મેહે, પ્રમાદે ચેતન !! લેશ ન હાર!!. ૭૪ના ધર્મ વિના જીવીશ નહીં ક્ષણ પણ, દુનિયા આ તે સ્વપ્ન સમાન; ધર્મનું જીવન સદાય ધર ! તું, દિલમાં પ્રગટાવે છે ભગવાન કૃપા
I૬૮
(૬૯માં
૭૦મા
For Private And Personal Use Only