________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધધ.
(૨૮૫) ધર્મ છે દુ:ખીનાં દુઃખ ટાળે, ધર્મ તે કષાય નાશ થાય; ધમ છે પરનું ભલું કરવામાં, ધર્મ કે જેથી સુખ પ્રગટાય. ૪૮ ધર્મ છે જગની રક્ષાકારક, ધર્મ વડે સહુ દુઃખ જાય; ધમી બન ! તું સમ્માને, પરમેશ્વર ભજતાં સુખ થાય. જલા ધર્મ છે જીવન સાચું જગમાં, ધર્મથી સઘળાં દુ:ખનો નાશ; ધમી એની સેવાભકિત, તે પ્રભુ સેવા ભકિત ખાસ. એ ૫૦ | ધર્મ માર્ગમાં ડગલું ભર્યું જે, નિષ્ફળ કયારે તે નહીં થાય; ધર્મથી પરભવમાં સુખવેળા, ધર્મકર્મ નહીંનિષ્ફળ જાય. પલા ધમી થા !! પણ વિધમીઓને, ધર્મ ભેદથી કર !! નહીં ઘાતક ધમી થા !! પણ અન્યધમીને, ઘાત ન કર! એ સાચી વાતાપરા ધમી થા ! પણ શત્રુઓના,-હુમલાથી કર !! સ્વાત્મ બચાવ ધમી થા !! પણ સંઘ દેશને, કુટુંબ રક્ષણમાં ધર ! ભાવ. ૫૩ ધમી થા ! પણ અન્યના બળ,-સામો રહી જીવિતને ધાર !! ધમી થા !! પણ ધમી એની-રક્ષાથે બળ ધર હથિયાર. પકા ધમી બનીને સ્વાત્મની શુદ્ધિ –કરવા ક્રોધાદિકને જીત ! ધમી ઓએ અધમીઓનું ભલું કરવાની ધરવી રીત. . ૫૫ ધમી બનીને સર્વ જીવોના, શ્રેયમાં નિજનું જીવન ધાર !! ધમી જૈને અધમીઓને,–ષીઓને નહીં ધિક્કાર. પદા ધર્મ તે સમ્યજ્ઞાનને નીતિ, શુદ્ધપ્રેમ ને ધર્માચાર, ધર્મ તે મન વચ કાયની શુદ્ધિ, પાપકર્મને જે પરિહાર. પલા ધર્માન્જક મેહે કૈને તું, ધર્મ ભેદથી કર !! નહીં યુદ્ધ; ધર્માધકતા સારી બૂરી,-સમજીને આગળ જા !! બુદ્ધ. ૫૮ ધમી તે જે આમપ્રભુને,–પ્રગટાવી કરતો શુભ કૃત્ય ધમી થા ! નિજાત્મપ્રભુને, દિલ્માં પ્રગટાવીને સત્ય. ધમી તું થા !! આત્મ પ્રભુની,-શુદ્ધિ કર !! કરી દૂર કષાય; ધમી થા !! નિજ અધિકારે તું, કતવ્ય કર !! ધરીને ન્યાય. દવા ધમી થા !! નિજ આમેપગે, કર્મ હણને ગુણ પ્રગટાવ !! ધમી થા!! તું સ્વાત્મ પ્રભુને,–પરમાતમ કરવા ધર ! ભાવ. ૬૧
નેપલા
For Private And Personal Use Only