________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-દ. ધ. ( ૨૮૧) દુઃખ ન દેવું એ છે અહિંસા, બૂરૂં ઈચ્છવું હિંસા જાણ!!; દુઃખીઓને સુબોધ આપી, તેઓના રક્ષે ! ! શુભ પ્રાણ. પ૩પમા દુઃખીઓને ડરાવ!! નહિં કંઈ, દુઃખીઓને ભય નહિં આપ!!) દુઃખની કરનારી ભીતિનાં વચનાની છે હિંસા છાપ. ૩૫૧ દેષ ન દેજે કોની ઉપર, પિતાના દેશે જ વિચાર !! દોષીઓ સરખે તું પૂર્વે, હજ તેનું કર ! ! નિર્ધાર. ૩પરા દેષીની સ્થિતિ એકદા સહુને, તેમાંથી સહુ થતા પસાર; દોષ પછી નિર્દોષતા આવે,-એ ધર્મ અનુકમ ધાર !!. ૩૫૩મા દિલાસો આપ !! સહુને સુખકર, સહુને નિર્ભય આપ !! વિચાર; દિલાસ એ છે દાન મજાને, દિલાસામાંહી ધર્મ અપાર. એ ૩૫૪ છે દિલાસો આપી દુઃખને ટાળે !!, દિલાસો આપે શાંતિ થાય; દિલાસે આપે તે ઉપકારી, જગમાંહી તે ધમી સુહાય. ૩૫૫ દિલાસો આપી ભયને ટાળો !!, દિલાસો એ છે દયાને દાન; દિલાસામાંહી દેવને વાસે, સમજે તે નહિં છે શયતાન. ૩પદ ! દિલાસે આપજે સુખને સહુને, એ મુજ આતમ તુજ કર્તવ્ય; દિ૯માં નિશ્ચય કરીને વર્તે!ા, ધર્મક્રિયામાં વહેં! ! ભવ્ય !! પછા.
ધદ્ધા ધર્મ કરો !! જગ સારો. સત્ય ધર્મ માંહી છે સાર; જીવવું ધર્મ વિનાનું નકામું, મન વચ કાય પવિત્રતા ધાર!' ના ધર્મવિનાનું જીવવું ધળ છે, પ્રાણાતે પણ તજે !! અધર્મ, ધૂર્તપણું અને ઢેગને છડે!!, ધર્મ ધ્યાન ધ્યા!! શિવ મર્મ. પરા આત્મસ્વભાવ છે ચિદાનંદ ગુણ, દર્શન જ્ઞાન અને ચારિત્ર જૈનધર્મને સ્વાધિકાર, સેવી કર આત્મ પવિત્ર. ધામધૂમને ધમાધમીથી દૂર રહી સદ્દગુણ પ્રગટાવ !!; ધદ્ધો ભયે ત્યારે કહેવાશે, ધર્મ કર્મમાં પ્રગટે ભાવ ધદ્ધા ધંધે કર !! નીતિ, ધર્મ કર્મ કર !! ધારી ધીર; ધન ધાન્યાદિક ધરણનો કર !!, સદુપયોગ બનીને વીર.
પા
For Private And Personal Use Only