________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૦ )
કક્કાવલિ સુખપ–દ.
૫૩૩૮ા
૫૩૪રરા
દુ:ખનું કારણુ ક્રોધ, માન છે, માયા લેાશ ને કામ વિકાર; દુઃખનુ કારણ રાગ રાષ છે, સમજી સમતા ધર !! નિર્ધાર. ૫૩૩૬॥ દુ:ખનું કારણ માહુ પ્રવૃત્તિ, આળસ ઉંઘ અને અજ્ઞાન; દુ:ખનું કારણ જાણી છ ́ડા !!, પુણ્ય ધર્મો ને ધરો ધ્યાન. ૫૩૩૭ણા દુ:ખ હાત જો નહિં... દુનિયામાં, તા ઇચ્છત નહિ કાઇ મુકિત; દુ:ખથી દુનિયાના લેાકેામાં, પુણ્ય ધર્મની વતે રીતિ. દુ:ખની વેળા આવી પડે પણુ, કૃત કય મનમાં જાણું ! !; દુ:ખનું કારણ નિજની ભૂલેા,-જાણી ધરજે સમતા ધ્યાન. ૫૩૩૯ા દુ:ખથી ખીને ધર્મ કરે સહુ, પાપ કર્મનો થાતા ત્યાગ, દુ:ખ છે મહા ભૈરવ સમ શિક્ષક,-સમજાવે કર!! ધર્મના રાગ,૫૩૪૦ના દુ:ખ વિના કદિ ભાન ન આવે, દુ:ખ પડતાં પ્રગટે સાન; દુ:ખને વેદે સમતા ભાવે, અંતરમાં ભજશે। ભગવાન્. દુ:ખ પડે છે ભલા ભલાને, ધીને પણ દુ:ખ પર્યંત; દુ:ખ પડે છે અણુધાર્યાં સહુ, સમજી ધર્મ કરે છે સત. દુ:ખ પડે હિંમત નહિ હાર !!, દુ:ખની પાછળ સુખ છે જાણું !!; દુ:ખ થકી સુખની છે પરીક્ષા, દુ:ખથી ધર્મની બુદ્ધિમાન!!, ૫૩૪૩ દુ:ખની ઠાકર વાગે ત્યારે, સુખની સત્ય પરીક્ષા થાય; દુ:ખથી સુખમાં જાવા માટે, દુ:ખીએ સહુ ધર્મ ને ચ્હાય. ૫૩૪૪ા દુ:ખ પડે છે દુર્ગુણુ દેખે, દુ:ખનું કારણ પોતે જાણું !!; દુ:ખ પડે ત્યારે મુજ આતમ !!, કરજે ભારે ધર્મનુ ધ્યાન, ૫૩૪પા દુ:ખની વેળા સદા ન રહેતી, સુખદુઃખના ફરતા બહુ ફેર; દુ:ખની પાછળ સુખડાં આવે, શાતાની પાછળ અંધેર. ૫ ૩૪૬ lu દુ:ખને ઉત્સવ સમગણી વર્તા !!, જેથી કની નિશ થાય; દુ:ખાદયમાં નિજ ઉપયાગે, ચિદાન દ મસ્તી ઉભરાય. ૫ ૩૪૭ ! દુ:ખને રડતાં દુ:ખ ટળે નહિં, દુ:ખ સ્હામા થાતાં દુ:ખ જાય; દુ:ખનાં નાટક ભાગવે જેએ, દુ:ખની પારે જ્ઞાને જાય. ૫ ૩૪૮ ૫ દુ:ખીઓને આપ !! દિલાસા, દુ:ખીઓને આપે!!! દાન; દુ:ખીઓને ધર્મ કરતાં, કરી !! હાય મન તજી અભિમાના૩૪લા
For Private And Personal Use Only
૫૩૪૧૫