________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૪તા.
કક્કાવલિ સુબેદ–દ.
(૭૯) દેવ ! સન્માર્ગે લેકને, ધર્મના માર્ગે મારે! દેટ; દેરવ | પ્રગતિ પંથે સહુને, શઠ લેકની ખા !! નહિં ચેટ ૩૨૨ દુછાશય ત્યાં ધર્મ નહિં છે, દુછાશયથી રહેવું દૂર, દૂર રહેવું દુષ્ટજનથી, દુશ્મન સામે થાજે શૂર.
૩૨૩ દુશ્મન દુર્જન નિંદક લેકે, જ્યાં જા ! ત્યાં હાય હાય; દુર્જનતાને દૂર કરીને, બળથી નડે ન કેને કેય. દુર્જન વૈરી જાઓ !! જ્યાં ત્યાં, બાદશાંતરમાં પાસના પાસ; દુનિયામાં શત્રુને મિત્રો, પાપે પુણયે હેયજ ખાસ. ૩૨૫ દુર્જન વૈરીથી નહિં બીવું, તેના વચમાં વસીને જીવ !; દૈવ પ્રમાણે થાતું સુખદુઃખ, મિથ્યા બેટી પાડ!! ન રીવ. શારદા દુષ્ટો સાથે કામ પડે તે, બળ કળ બુદ્ધિ શક્તિ ઉપાય; દિવ્ય યુતિથી જીતી જીવે છે, તરતમ વેગે જીવન ન્યાય. ૩ર૭ા દ્વેષી ઈર્ષાળુઓ સેના–શિરપર કેઈ હાય હાય; દ્વેષી નિંદક, ભંગી ધાબી,-જેવા દેષને ટાળે જોય. ૩૨૮ દુ:ખ વિના નહિં સુખની કિંમત, દુઃખ વિના નહિં ધર્મ જણાય; દુખ જ શિક્ષક સર્વથી મટો,–જેથી સુખને માગ જણાય. ૩રલા દુ:ખ છે અંધારા સમ મોટું, સુખ છે જગમાં મહા પ્રકાશ, દુ:ખ વિના નહિં શમે મહત્તા, દુઃખથી સુખની રૂચિતા ખાસ. ૩૩મા દુઃખથી શિક્ષા મળતી સાચી –જેથી દુર્ગણ નાશ કરાય; દુઃખથી શિક્ષા મળતી સાચી –પાપના પંથે નહિ જવાય. ૩૩ દુઃખ મળે છે પાપોદયથી, પાપ કર્યાથી દુઃખ થાય; દુ:ખનું કારણ પાપ છે જાણે!!,પાપ ત્યજ્યાથી દુઃખ નહિ થાય.૩૩રા દુઃખ પડે જે આ ભવમાંહી, પરભવ કૃત પાપોદય જાણ!! દુ:ખનાં કારણું પાપ વિચારે, પાપ પ્રવૃત્તિ ત્યજ !! અભિમાન. ૩૩૩ દુઃખનું કારણ નિજ ભૂલે છે, દેષ કર્યાથી દુઃખ થાય, દુઃખનું કારણ અનીતિ વર્તન, કુદ્રત વિરૂદ્ધ વર્તન થાય. ૩૩૪ દુઃખ છે પાપે પુયથી સુખ છે, સુખ દુઃખ કારણ આપોઆપ દુ:ખનાં કારણ સમજી ઠંડો ૫,-જેથી થાશે નહિં સંતાપ. પ૩૩પા.
For Private And Personal Use Only