________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૮)
કકાવલિ સુબેધ-દ. દૂર ન શ્રદ્ધા ભક્તિથી પ્રભુ, ભક્તિથી પ્રભુ પાસે જાણ!! દેડી દડી જા ! ગુરૂ પાસે, અંતર્ માં પ્રભુ છે ભગવાન, ૩૦૮ દયાળુમાં પ્રભુજી પરખાતા, રહીમ વસે ત્યાં છે રહેમાન દયા એ પ્રભુનું સાતિવક અંગ છે, સાકારી સંતે ભગવાન. ૩૦લ્લા દયા ત્યાં પ્રગટ પ્રભુ છે, જાણે !, પ્રગટ પ્રભુ જાણે છે દાતાર દયા સાચી પ્રગટે જે તુજમાં મુક્તિ પ્રગટતાં નહિં વાર. ૩૧ દયા જે ગાડી જ્ઞાન વિનાની,–તેથી આત્મ વિશુદ્ધિ ન થાય; દયાનું સમ્યજ્ઞાન કયોથી, સમ્યમ્ જ્ઞાની દયાળુ થાય. ૩૧૧૪ દફનાએ જૂઠું પાતાળે, પાતાળે પાપ દફનાવ ! દફનાવી જાણે તે ડાહ્યા, આત્મજ્ઞાનને જ્યાં છે ભાવ. ૩૧૨ા દાટી દે !! મિથ્થા સહુ વહેમ, દમ દાટીની ભીતિ ત્યાગ છે, દાઢમાં ઘાલી પિલ !! ન કોને, દયાવંતને પાયે લાગ !!. ૩૧૩ દુનિયામાં દુનિયાની રીતે રહેવાથી બાહે જીવાય; દુનિયા જેવી તેવું થાતાં, દુનિયામાંહી મેળ સહાય દુનિયામાંહી દુનિયા રીતે, સાધુ સાથે સાધુ રીત; દે નય સાપેક્ષા જે જાણે,–તેની દુનિયા માંહી જીત. દુનિયામાંહી અંતર જાગે, બાદાથી ખેલે કર્મના ખેલ, દમામ રાખે નહિં અંતથી, તેને ન લાગે કર્મને મેલ. ૩૧દા દુનિયા જીતી નહિં છતાતી, દુનિયા મુખ મૈથું ન ઘલાય; દુનિયા સારૂં ખોટું બોલે, દુનિયાના બહુલા અભિપ્રાય. ૩૧છા દુનિયાના અભિપ્રાયે સામું-જોતાં એકે કાર્યન થાય; દીલમાં પ્રભુને રાખી વર્તે –તે દુનિયાને જીતી જાય. દીર્ધદષ્ટિથી કર ! સ કાર્યો, દીર્ઘદશી થઈ કર ! વ્યવહાર; દીર્ઘદશી થઈ જગમાં વર્તા, પાપ ત્યજી ધર!! પુણ્યાચાર. ૩૧ દીર્ઘસૂત્રી થઈ દીર્ઘ વિચારે –કરવાથી કંઈ સરે ન કાજ; દીર્ઘસૂત્રિતા ત્યજીને આતમ !! --કરા! કર્તવ્ય ધર ! સામ્રાજ્ય૩૨ના દોડાદોડી કર ! નહિં પાપે, પાપ કર્મમાં દેડવું ત્યાગ છે, દેડીને કર !! સત્કાર્યો સે, દેડી સંતને પાયે લાગ છે. ૩૨૧
૩૧૪મા
T૩૮ાા
For Private And Personal Use Only