________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-દ.
(ર૭૭ ) દુખ પડંતાં પાપોદયથી, રેગે પાપોદયથી થાય; દુઃખીથી ન્યારો નિશ્ચય આતમ, સમજે તે સ્થિરતા ને પાય. ર૯૪ દુઃખવવું તે છે દીલ હિંસા, દુ:ખના હેતુ સર્વ નિવાર !; દુઃખીઓને દિલાસ દેજે, દુઃખીઓને કર !! ઉદ્ધાર. ર૯પા દુ:ખ ન રૂચે જેવું નિજને,–તેવું બીજાને પણ જાણ !! ; દુઃખ ન ઉપજાવે !બીજાને, દયા ધર્મ છે એજ પ્રમાણ. ર૯૬ દુઃખીઓને દુઃખી જાણે, દુઃખીઓને કરતે હાર દુ:ખીઓને યથાશક્તિથી, કરજે આતમ !! સહુ ઉપકાર. પારકા દેવાં કર્મનાં ચૂકવવાનાં, પુણ્ય પાપનાં કીધાં જેહ, દેવું ચૂકવવું તેમાં છે, સાહુકારી ને સમતા બેહ. ૨૯૮ દેવું લેવું ન્યાયથી કરજે, દેવામાં સમતાને ધાર ! દેતાં લેતાં હર્ષને ચિન્તા,–એ આતમ ધર ! આચાર. રિલા દેવું લેવું વ્યવહાર સહ, ધર્મ પ્રગટ જેથી બહુ થાય; દાતા એ થા ! નિશ્ચયથી, આતમ પરમાતમ પ્રગટાય. ૩૦૦ દાનપણને ગર્વ ન કરજે, દેવું લેવું ક થાય; દીલમાં એ નિશ્ચય ધરીને, તે તે તું શાંતિ પાય. જે ૩૦૫ દાવાગ્નિ સમ કામના વેગે, જ્યાં પ્રગટે ત્યાં સર્વ વિનાશ; દાવાનિ સમ કામને વાર !!,–તેથી પ્રગટે પ્રભુપદ ખાસ. ૩૦૨ દૈત્ય સમો છે હિંસક પાપી, અનીતિ જૂને કરનાર, દૈત્યપણું ત્યજ !! દીલમાંથી સહુ, સગુણી કર!! આતમ દેદાર.૩૦૩ દુર્ગુણ દેખે !! અંતરમાં સૈ-દેખીને કરશે સહુ દૂર, દુર્ગુણ કષાય ટાળે.આતમી, પામો!! વાંછિત સુખ ભરપૂર. ૩૦જા દ્રોહ ન કરશો કેને ક્યારે, દ્રોહ કર્યાથી પડતી થાય;
હને દ્વેષથી અળગા થાવે છે, સમજે !! એવું ચેતન રાય. ૩૦પા દ્રવ્યમાં ગુણ પર્યાય અનંતા,-એવાં ષ દ્રવ્ય જગ જાણ છે, દ્રવ્યાર્થિક પયયાર્થિક નય,-સમજી પ્રગટ કરે !! સો ખાણ. swa૦૬ાા દૂર ન તારાથી પ્રભુ ઈશ્વર, નાસ્તિતાથી છે પ્રભુ દૂર હર છે મોહીથી પ્રભુ ઘટમાં, જ્ઞાની ઘટમાં છે ભરપૂર. ૩૦૭ના
For Private And Personal Use Only