________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૬ )
કક્કાવલિ સુબેધ–દ. છેષ રહ્યો નહીં શત્રુઓ પર, નિંદક ઉપર રહ્યો ન હૈષ; દ્વેષ કરું નહીં કપર કયારે, કરૂં ન કેની સાથે કલેશ. મે ૨૦૦ દ્વેષ કરું નહીં દ્વેષીપર, ભલે જાય તન મનને પ્રાણું; દ્વેષ કરું નહીં દ્રષીની ઉપર, પ્રગટાવું આતમ ભગવાન. ૨૮૧ ૧ દ્વેષ કરૂં નહીં ધર્માન્ડક થે, પ્રતિપક્ષી પર કરૂં ન વેષ; દ્વેષનાં કારણ રહ્યાં ને મનમાં, સામ્યભાવથી રહ્યા ન કલેશ. ૨૮રા દ્વેષીઓના ષને હણવા, આત્મભાવથી દઉં ઉપદેશ દ્વેષ ન રાગ ન જગમાં કોપર, એવો પામું આતમ દેશ. ૨૮૩ છે દ્વેષ ન કે પર રહિયે મુજને, સર્વજી મુજ આત્મસમાન, દશા એવી કઈ ઝળકી અંતર્, પામીશ નક્કી પ્રભુ ભગવાન. ૨૮૪ દ્વેષ રાગને ક્ષાયિક ભાવે, સર્વથા કરવા પૂરણ નાશ દિલમાં જાગી ઉઠયે ધ્યાને, અંતે થાશે પૂર્ણ પ્રકાશ. મે ૨૮૫ દ્વેષ તજીને સર્વજીને, ખમાવું કીધા સહ અપરાધ દુગ્ધા ત્યાગી સર્વજીને, ખમાવું કો નહીં કરું અપરાધ. ર૮ દેવ પ્રભુ પરમેશ્વર વહાલા, મારો કર ! પૂરો ઉદ્ધાર; દિલમાં દેવને રાખી પલપલ, કરૂં કરીશ હું સહુ વ્યવહાર. ૨૮૭ દિલનાં દ્વાર ખુલલાં થાઓ ! !, થાઓ !! જ્ઞાનને પૂર્ણ પ્રકાશ દરિયા સમ દિલ બને !! જ મારૂં, ધાર્યો એક પ્રભુ વિશ્વાસ. ૨૮૮ દરિદ્રતાનું કારણ આલસ, ભય સ્વાર્થને છે અજ્ઞાન રિદ્રતા દુર્ગુણ દોષમાં, દ્રરિદ્રતા ટાળે સુખ ખાણું. દરિયા જેવું કરીને દીલ, ગંભીરતા રાખીને ચાલ ! દર્દ સહી લે છે મર્દ બનીને, દુઃખના દહાડા પ્રભુમાં ગાળ!!. રબા દુઃખ ન દેજે કોને કિંચિત્ , દીલ દુઃખવવું હિંસા જાણ! દુ:ખ ન કરવું કોને ક્રોધે, પરના લે ! ! નહિ ક્રોધે પ્રાણ રેલા દુ:ખના દહાડા સદા ન રહેતા, દુ:ખે આવે ને તે જાય; દુખ પડે ગભરાઈ ન જાવું, દુઃખમાં જ્ઞાની સમતા પાય. ર૯રા દુઃખમાં સુખમાં સમભાવી થા !!, કોના દુઃખમાં ધર ! નહિં હર્ષ; દુ:ખીઓનાં દુઃખ ટાળે ! તેથી થાશે નિજ ઉત્કર્ષ. ૧૨૯૭
૨૮૯ાા
For Private And Personal Use Only