________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨)
કક્કાવલિ સુબોધ--.
ધણીનું પૂરૂ લેશ ન ચિતવ !!, ધીરજ ધારા ! ! સ`કટ કાલ; ધીમે ધીમે સત્ય વિવેકે, કાર્ય કર્યાંથી મંગલ માલ,
un
illu
ધીંગા મસ્તી તો !! ધમાધમ, ધાપ ન મારેા ! ! ધારા ! ! ધર્મ; ધીંગાણાથી દૂર રહેતાં, બંધાતાં નહિ પાપનાં કર્મ, ધિક્કારે કયાં અન્ય લાના, દાષાને દેખી અરે જીવ! !. ધિક્કારીશ જો નિજ દોષાને, તે તુ જીવનેા થાઇશ શિવ. ધ્યાન છે એ ભેદે શાસ્ત્રોમાં, વિકલ્પને નિર્વિકલ્પ જાણુ ! !; ધ્યાન વિકલ્પક મન સંબ ંધે, નિર્વિકલ્પે નહીં મન !! માન !!. ઘા ધ્યાન છે રૂપી અરૂપી ભેદ્દે, રૂપી સાકારીનું જાણું !! ; ધ્યાન અરૂપી નિરાકાર નિજ,-આત્મસ્વરૂપનું સત્ય પ્રમાણુ ।૧૦ના ધ્યાન છે સાલખન સાકારી, નિરાલંબમાં ભેદ ન અન્ય; ધ્યાન તે એકાગ્રવૃત્તિ સ્થિરતા, ચિત્તની વૃત્તિ નિરોધ અનન્ય.૫૧૧૫ ધિકારીશ નહિ દોષીએને, દ્વેષી હતા એક કાલ વિચાર; ધિક્કારે જગ કોઈ ન સુધરે, સમજાવે સુધરે નરનાર ધાંધળીયા થા !! નહિં તું આતમ !!, સ્થિરતા ખતથી કર !! નિજ કાજ; ધમાલ છડી કરી વ્યવસ્થા, કાય કરતાં સુધરે સાજ.
૫૧૨ા
૫૧૩ા
For Private And Personal Use Only
શાળા
ધાળુ તેટલું દુગ્ધ ન જગમાં, પીળુ તેટલુ સાનુ` ન જાણું !!; ધાળુ કાળું પરિચય કતાં, પરખાતુ નિશ્ચય દિલ માણુ ! !. ૫૧૪ ધૂણી ધખાવી ચૌટા વચ્ચે, બેસે તેમાં કાઇક સંત;
ધૂણી તાપે તપસી પશુ નહીં, સદ્ગુણુ ચેાગે તપસી મહુત. ૫૧પા ધન્ય ધન્ય તે પરીપકારી, સંતે દાતારા ને વીર;
ધન્ય તે જગમાં ધાર વિપત્તિ,—પડતાં તજે ન આતમ ધીર. ૫૧૬૫ ધર્મ તે આત્મસ્વભાવે સાચા, દર્શન જ્ઞાન અને ચારિત્ર; ધર્મ તે સહજ સ્વભાવે જાણે!!!, શુદ્ધ ધર્મથી બના!! પવિત્ર. ાણા ધર્મ તે સ્વાભાવિક આતમમાં, ઉપાદાનને નિમિત્ત ભેદ; ધર્મ તે વસ્તુ સ્વભાવજ કહીએ, સત્યધમ થી ટળતા ખેદ. ૫૧ા ધર્મ તે ત્યાગી ગૃહસ્થ બે ભેદે, ધર્મ તે નિશ્ચયને વ્યવહાર; ધર્મ તે દ્રવ્યને ભાવથી જાણેા !!, સાત નયેાથી ધમ વિચાર. ૫૧૯ના