________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ–દ.
( ૭૧) દિવ્ય જ્ઞાન તે દિવ્ય ચક્ષુ છે, દિવ્ય ચક્ષુથી સહુ દેખાય; દિવ્ય ચક્ષુથી તીર્થકરેએ, ઉપદેશ્ય છે ધર્મ સહાય. ૨૧૦ના દિશા દેખાડી રહે સહુ શાસ્ત્રો, અનુભવ કરે છે નિજ હાથ; દિવ્ય અનુભવ દશા પ્રગટતાં, અનુભવાયો આતમનાથ. ૨૧૧ દીકરા દીકરીને કેળવણી,-આપો !! બનાવો !! સચ્ચારિત્ર, દીક્ષા અનુભવી ગુરૂ !! આપે,–ત્યારે આતમ થાય પવિત્ર. ર૧૨ા દીક્ષા, ત્યાગની દાતા સદ્દગુરૂ, સુખસાગર મહારાજ મહેત; દીક્ષાગુરૂએ ત્યાગી બનાવી, બનાવ્યા મુજને જગમાં સંત. ૨૧૩ દીક્ષાગુરૂ સુખસાગર પ્રભુ સમ, અન્ય નહીં છે ક્ષમા મહેશ; દીક્ષાગુરૂ સુખસાગર વંદુ, પ્રભુ, મારા ટાળ્યા કલેશ. ર૧૪મા દીર્ઘદશી થા !! દીર્ઘદ્રષ્ટિથી, લાભાલાભને કરો !! વિચાર, દીર્ઘદશીને જય ને સિદ્ધિ, થાવે દુ:ખ ટળે નિર્ધાર. ૨૧પા દીર્ધદષ્ટિથી કર !! કર્તવ્ય, દીર્ઘદ્રષ્ટિથી અનુભવ ધાર !!! દીર્ઘદશના અનુભવ લેઈ, કર્તવ્યને ધર !! આચાર. ર૧દા દીર્ઘસૂત્રી થા ! નહીં કર્તવ્ય –કરવામાં નિશ્ચયથી ચાલ !}; દીર્ધાયુના ઉપાય સે!, અંત દીપ કરીને ભાળ!!. ૨૧છા દુઆ ગ્રહો !! સેતેની સારી, દુઆથી દુઃખે રે જાય; દુકાન માંડે!! ધર્મ ગુણેની, આત્મિક ગુણ ધન વૃદ્ધિ થાય.પાર૧૮ દુકાળીઆને મદત કરો !! સહુ, પાદિયે પ્રગટે દુષ્કાલ; દયા કરે !! દુકાલે ભાવે, દુખીનાં દુખેને ટાળ! ર૧લા દુઃખ ન કોને હાલું લાગે, દુશ્મનને પણ પડે! ન દુઃખ; દુઃખી કરતાં અન્યજનેને, દુઃખ મળે નહીં મળતું સુખ. દરરો દુખ ટાળો !! સર્વ જનનાં, તિર્યંચનાં દુઃખને ટાલ!; દુઃખ ન આપો ! કોને કયારે, દુ:ખ હેતુને તજે !! દયાલ. ૨૨૧ દુઃખ છે પાદિયથી સ્વપરને, દુઃખનું કારણ કીધાં પાપ દુ:ખકર પાપનું કારણ હિંસા, જૂઠું ચેરી દેષ અમાપ. પરા દુઃખીઓને દેખી જેને, દયા કે લાગણું અન્ય ન થાય; દૈત્ય તે અથવા ત્રિગુણાતીત તે, નિર્દય વા નિર્ગુણ સુહાય. રર૩
For Private And Personal Use Only