SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૭૦ ) કક્કાવલિ સુમેાધ-દ. ૫૨૦૨ા દિગબરાને શ્વેતાંબર મે, જૈનધર્મની શાખા જાણું !! ; દ્વિગ’ખરાને શ્વેતાંબરની, મુક્તિ છે સમભાવથી માન !!. ૫ ૧૯૬ દિગ્ વિજયી પણ દાસ છે તેએ,જેએ રાગને રાષાધીન; દિગ્ વિજયી તે સાચા છે, જડ તૃષ્ણા તજી મને ન દીન. ૧૯૭ દિમાક રાખે તે નહીં માટેા, માટાને નહીં હાય દિમાક; દીન ન માટેા ગણે ન જે નિજ, તેણે મેાહની કીધી ખાખ. ૫૧૯૮ા દિલ ચંગા તે ઘટમાં ગંગા, દિલને દરિયા જેવું ધાર !!; દિલના થા!! દરિયાવ જગતમાં, દ્વિગીરી પ્રગટતી વાર!!. ૫૧૯૯૫ દિલગીર થા !! નહીં દુ:ખ સમયમાં, હર્ષિત થા!! નહીં પ્રગટે સાત; દુ:ખ સુખમાં સમભાવે રહીને, આત્માનઢે થા!! રળિયાત. ર૦૦ના દિલાસો આપ !! તુ દુ:ખીઓને, તેથી દુઃખ ઘણું'વિષ્ણુસાય; દિલાસા દે !! તુ સદુપદેશે, દિલાસા તે મહાકાણુ કથાય. ર૦૧૫ દિલાસા તે ઉઠમણા ચાલે, લેાકાચાર તેહ અપાય; દિલાસા તાપમાં ઠંડક જેવા, મરતાંઆનુ જીવવુ થાય. દિલાસા દે !! તું રાગીઓને, દિલાસા સ્વર્ગનુ અમૃત લ્હાણુ; દ્વિલાસે, સેવાભક્તિ કાથી, સર્વ જીવાની સેવા જાણુ !!. ૫૨૦ા દિલાસા દુ:ખીને આલંબન, દિલાસા સર્વજીવેાના પ્રાણ; દિલાસા સારા ધાર્મિક વાટે, સન્માર્ગોમાં સહાય માન !!. શારજા દિવાના થા ! ! તુ સ લેાકની, સેવા ભક્તિમાં તજી સ્વાર્થ; દિવાના થા !! તુ 'દુનિયાદારી,-ડહાપણ ભુલી ધરી પરમાર્થ.ર૦પા દિવાલી ક્ષણ ક્ષણ આત્માન, સ તેના ઘટમાં પ્રગટાય; દિવાલી તે નિજ આત્મદશાની, મસ્તાની વૃત્તિ સહાય. ૫૨૦૬૫ દિવાળી સદા જ્ઞાની ઘટમાં, અજ્ઞાનીને હાની જાણ ! !; દિવ્ય દિવાળી આત્મપ્રભુની, સેવા ભક્તિ સાચું જ્ઞાન. ૫ ૨૦૭ ॥ દિવ્ય શક્તિયે। અંતમાં છે, ચેાગાભ્યાસે તે પ્રગટાય; દિવ્ય જીવન છે જ્ઞાનાનન્દે, દિવ્ય જીવન એ મેાક્ષ સુહાય. ર૦૮ા દિવ્ય દશા પ્રગટાવે !! આતમ !!, ક્ષણ એકના પણ તો !! પ્રમાદ; દિવ્ય દેવ તું આતમ !! પાતે, એમાં લેશ ન વાદ વિવાદ. ૫૨૦૯ના . Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy